GSTV

ભારે વરસાદ બાદ અમીરગઢના ખેડૂતો માટે આવી આફત, મગફળી બાદ કપાસના પાકમાં પણ રોગ ફેલાયો

અમીરગઢ પંથકમાં મગફળીમાં ભારે નુકશાન બાદ હવે કપાસમાં પણ સુકારાનો રોગ આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. દર વર્ષે કુદરતી આફત સામે ખેડૂતો લાચાર બની ગયો છે અને મોટા પાયે નુકશાન વેઠી રહ્યાં છે તેની સામે તેઓના પાક નુકશનનું વળતર પણ પૂરતા પ્રમાણમાં મળતું નથી. ત્યારે વધુ એક વખત કુદરત રુઠયો છે અને હવે કપાસમાં સુકારા નામનો રોગ આવતા કપાસનો છોડ કરમાઈ રહ્યો છે.

આ વિસ્તારમાં કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર હોઈ મસમોટું નુકશાન જવાની ભીતિ સેવાઇ રહી છે. આથી સરકાર દ્વારા આવા ખેડૂતોનો સર્વે કરી તેઓના પાકનું નુકશાન સામે પૂરતું વળતર મળે તેવી અપેક્ષા અમીરગઢ પંથકના ખેડૂતો અરજ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!