GSTV
Home » News » ઇમરાન ખાનની તાજપોશીમાં સામેલ નહી થાય આમીર ખાન, કહ્યું- મને આમંત્રણ મળ્યું નથી

ઇમરાન ખાનની તાજપોશીમાં સામેલ નહી થાય આમીર ખાન, કહ્યું- મને આમંત્રણ મળ્યું નથી

બોલીવુડના એક્ટર આમિર ખાને પાકિસ્તાનના વડાપ્રધાન પદે ઈમરાન ખાનની તાજપોશીમાં સામેલ થવાની વાતનો ઈન્કાર કર્યો છે. આમિર ખાને કહ્યુ છે કે તેમને તહરીક-એ-ઈન્સાફના પ્રમુખ ઈમરાન ખાનના શપથગ્રહણ સમારંભમાં સામેલ થવા માટેનું આમંત્રણ મળ્યું નથી. મહત્વપૂર્ણ છે કે ઈમરાનખાનની પાર્ટી પીટીઆઈના પ્રવક્તા ફવાદ ચૌધરી દ્વારા આમિર ખાનને આમંત્રણ આપવામાં આવ્યું હોવના નિવેદન બાદ બોલીવુડના એક્ટરે પ્રતિક્રિયા આપી છે.

Related posts

નવરાત્રિ પહેલાં બેન્કોનું કામ પતાવજો ફટાફટ, આ કારણોને લીધે રહેશે બંધ

Dharika Jansari

ઈલેક્ટ્રીક ડિવાઈસોમાં આ રીતે થાય છે સોનાનો ઉપયોગ

Dharika Jansari

બ્રિટનમાં દાક્તરની કરવા માગતા લોકો માટે ખુશ ખબર, હવે નહીં આપવી પડે આ બે પરિક્ષાઓ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!