GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

વિંગ કમાન્ડર અભિનંદનને સર્વોચ્ચ સૈન્ય સન્માન આપવા માગ, આ નેતાએ PM મોદીને લખ્યો પત્ર

abhinandan military honor

પાકિસ્તાનનાં ઘરમાં ઘુસીને તેનને પાઠ ભણાવનારા ભારતીય પાયલટે દેશનું માથુ ગૌરવથી ઉચું કર્યુ છે. સ્વદેશ પરત ફર્યા બાદ જ અભિનંદન પર ચોતરફથી હેતની વર્ષા થઈ રહિ છે. એરસ્ટ્રાઈક બાદ અભિનંદનને સર્વોચ્ચ સૈન્ય સન્માન આપવાની માગ થઈ રહિ છે. આ મામલે તમિલનાડુનાં મુખ્યમંત્રી કે. પલાનીસ્વામીએ વિંગ કમાન્ડરને દેશનાં સર્વોચ્ચ સૈન્ય સન્માન આપવાની માગ કરી છે.

તમિલનાડુનાં CM કે.પલાનીસ્વામીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને ભારતીય એરફોર્સનાં પાયલટ અભિનંદન વર્ધમાનને  પરમવીર ચક્ર આપવા માટે પીએમ મોદીને રજુઆત કરી હતી. આ મામલે પલાનીસ્વામીએ પીએમ મોદીને પત્ર લખીને જાણ કરી છે.વાયુસેનાનાં જવાન અને તમિલનાડુ નિવાસી અભિનંદને વિષમ સ્થિતીમાં પણ અસાધારણ દ્રઢ વિશ્વાસ અને અદમ્ય સાહસનો પરિચય કરાવ્યો છે. જેતી તેમને સર્વોચ્ચ સૈન્ય સન્માન આપવો  જોઈએ.

પલાનીસ્વામીએ જણાંવ્યું છે કે,પાકિસ્તાને અભિનંદનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કુટનિતીક ચાલબાજી અને જબરદસ્ત આતંરરાષ્ટ્રીય દબાણ હેઠળ મુક્ત કર્યો છે.

મહત્વનું છે કે અભિનંદને 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનનાં લડાકુ વિમાનને તોડી પાડ્યું હતું. ત્યારબાદ તેનું મિગ-21 વિમાન પણ પાકિસ્તાનનાં નિશાના પર આવ્યું હતું. ત્યારબાદ અભિનંદનને પાક.આર્મી દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો.પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાનખાને તેમને મુક્ત કરવાની જાહેરાત કર્યાના બીજી દિવસે અભિનંદન વર્ધમાન સ્વદેશ પરત ફર્યા હતાં.

READ ALSO

Related posts

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

સચિન પાયલોટનું સમર્થન કરવુ ભારે પડ્યું, કોંગ્રેસે આ નેતાને પાર્ટીમાં હટાવી દીધા

Pravin Makwana

કોરોનાના કોઈ લક્ષણો ન દેખાવા છતાં એક મહિલાએ 71 લોકોને બનાવ્યા કોરોના પોઝીટીવ, રાખજો સાવધાની

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!