GSTV
Gandhinagar Trending ગુજરાત

રાજસ્થાનના રાજકીય ઘમાસાણ વચ્ચે 15 ધારાસભ્યોના ગુજરાતમાં ધામા, તમામને લઇ જવાશે સોમનાથ

ભાજપ

રાજસ્થાનના રાજકીય ઘમાસાણ વચ્ચે રાજસ્થાનના 15 ધારાસભ્યોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે.  જે ધારાસભ્યો ગુજરાત આવ્યા છે. તેમા ભાજપના 12 અને અપક્ષના ત્રણ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. હાલ ગાંધીનગર અને હિંમતનગરના રિસોર્ટમાં આ તમામ ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે.  13 ઓગસ્ટ સુધી ધારાસભ્યોને ગુજરાત રાખવામાં આવશે અને તમામ ધારાસભ્યોને સોમનાથ પણ લઈ જવાશે.

Read Also

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda
GSTV