GSTV

ગોવાના મુખ્યપ્રધાન મનોહર પર્રિકરને આ કારણે હોસ્પિટલમાં કર્યા દાખલ

ગોવાના મુખ્યપ્રધાન મનોહર પર્રિકરને શનિવારે રાત્રે અપર ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ એન્ડોસ્કોપી માટે ગોવાની મેડીકલ કોલેજમાં રાખવામાં આવ્યા છે. અહીં તેમની હાલત સ્થિર છે. તેમને અહીંયા 48 કલાક માટે તબીબોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

મનોહર પર્રિકર છેલ્લા ઘણા સમયથી બિમાર છે. તેઓ સ્વાદુપિન્ડના કેન્સરની બિમારીનો સામનો કરી રહ્યા છે. પર્રિકર ગોવા, મુંબઇ, ન્યૂયોર્કની હોસ્પિટલમાં સારવાર કરાવી ચુક્યા છે. છેલ્લે તેમને દિલ્હીના એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Related posts

દેશ માટે દારૂગોળો બનાવતી કંપની હવે Coronaમાં આ બનાવવા લાગી, તમને પણ લાગશે નવાઈ

Arohi

કોણ છે ચર્ચામાં આવેલી તબલિગી જમાતના સર્વોચ્ય નેતા, જાણો સરકારે શું કરી કાર્યવાહી

Arohi

અમદાવાદના કોરોના પોઝિટીવ કેસોના નામ થયા જાહેર, આ રહ્યું એડ્રેસ સાથે આખું લિસ્ટ

Karan
Do NOT follow this link or you will be banned from the site!