GSTV
Home » News » અસદુદ્દીન ઓવૈસી : એએમયુના કેમ્પસમાં કાશ્મીરી વિદ્યાર્થીઓએ આઝાદીના નારા નહોતા લગાવ્યા

અસદુદ્દીન ઓવૈસી : એએમયુના કેમ્પસમાં કાશ્મીરી વિદ્યાર્થીઓએ આઝાદીના નારા નહોતા લગાવ્યા

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ફરી વિવાદોમાં આવી છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીમાં આતંકી બનેલા મન્નાન વાણીના મોક બાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ તેના સમર્થનમાં નમાઝ-એ-જનાજો કાઢવાનો પ્રયાસ કર્યો. જેને લઇને રાજનીતિ પણ ગરમાઇ છે. MIMના અધ્યક્ષ નું કહેવું છે કે, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેમ્પસમાં કાશ્મીરી વિદ્યાર્થીઓએ આઝાદીના નારા લગાવ્યા નહોતા. સરકારે તે બાબતની વ્યવસ્થા કરવી જોઇએ કે કાશ્મીરી વિદ્યાર્થીઓ યુનિવર્સિટી છોડીને જાય નહી. તેમણે વધુમાં કહ્યું કે, તે સારૂ રહેશે કે, ગૃહમંત્રી રાજનાથ સિંહ, યુનિવર્સિટીના કુલપતિ, એચ.એમ.એ ના કાશ્મીર મામલાના સચિવ આ મુદ્દે વિદ્યાર્થીઓ સાથે વાત કરી કોઇ માર્ગ લાવે.

 

 

Related posts

સોનિયા, પ્રિયંકા અને રાહુલ સામે પણ ફરિયાદ નોંધો : હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો, રાજકારણ શરૂ

Karan

દિલ્હી હિંસા: મૃતક પરિવારની વ્હારે આવ્યા કેજરીવાલ, 10 લાખના વળતર સાથે આટલી મદદ કરશે

Pravin Makwana

પાકિસ્તાની ભેંસનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો ભારતની ભેંસે, ચોરી થવાને ડરે માલિકે વેચી દીધી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!