GSTV
News Trending World

ઇરાની રાષ્ટ્રપતિએ આપી બદલાની ધમકી, અમેરિકાએ નાગરિકોને તુરંત ઈરાક છોડવા માટે કહ્યું

અમેરિકા દ્વારા કરાયેલી એર સ્ટ્રાઈક બાદ બંને દેશની વણસેલી સ્થિતિ જોઈ અમેરિકાએ પોતાના નાગરિકો માટે એડવાઝરી જાહેર કરી છે. ઈરાકમાં રહેતા અમેરિકી નાગરિકો તુરંત ઈરાક છોડે તેવી એડવાઝરી આપી છે. અમેરિકાએ બગદાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે હુમલો કર્યો હતો. જે બાદ અમેરિકી એમ્બેસીએ પોતાના તમામ નાગરિકોને તુરંત જ તે દેશ છોડવા માટે કહ્યુ છે.

  • ઈરાની રાષ્ટ્રપતિએ કરેલા િટ્વટ બાદ અમેરિકાએ જાહેર કરી એડવાઝરી
  • નાગરિકોને તુરંત ઈરાક છોડવા માટેની અમેરિકાની એડવાઝરી
  • ઈરાની રાષ્ટ્રપતિએ બદલો લેવાની આપેલી ધમકી બાદ એડવાઝરી

એક એડવાઝરી જાહેર કરીને કહેવાયુ છે કે, તમામ અમેરિકી નાગરિકો તુરંત જ  ત્યાંથી નીકળે અને પછી તેઓ ભલે અમેરિકા આવવા ઈચ્છે કે પછી અન્ય દેશોમાં જવા ઈચ્છે તો જાય.

અમેરિકી એમ્બેસી દ્વારા તમામ નાનગરિકોને ત્રણ બાબતો ધ્યાનમાં રાખવા કહેવાયુ છે.જેમાં ઈરાક ટ્રાવેલ ન કરે. અમેરિકી એમ્બેસી પાસે ન જાય અને દરેક નાના મોટા અહેવાલો પર જરૂર ધ્યાન આપે.

Read Also

Related posts

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu

મતભેદ જાહેરમાં/ શિંદે ઠાકરે પરિવારમાં ફાટફૂટ પડાવવામાં સફળ, બે ભાઈઓ જુદા થયા

Hardik Hingu

KBCના સેટ પર જયાએ એવું કહ્યું કે રડવા લાગ્યા બિગ બી, સામે આવ્યો VIDEO

Hemal Vegda
GSTV