GSTV

કરાટે શીખી રહેલ બાળક નહોંતું તોડી શકતું ટાઇલ, છેવટે ગુસ્સામાં આવીને કર્યું કઈંક એવું, કે Video બન્યો વાયરલ

little karate boy

Last Updated on May 16, 2019 by Alap Ramani

સોશિયલ મીડિયા પર એક વિડીયો બહુ ઝડપથી વાયરલ બની રહ્યો છે, જેને જોઇને તમે પણ ચોંકી જશો. ઑરલેન્ડોના ફ્લોરેડામાં અમેરિકન માર્શિયલ આર્ટ્સ અકેડમીમાં એક બાળક ટાઇલ નહોંતો તોડી શકતો. વારંવાર પ્રયત્નો કરવા છતાં તે અસફળ રહ્યો. ઘણીવાર અસફળ થયા બાદ આખરે તેણે ટાઇલ તોડી નાખી. બૉબી ડિક્સનના માર્શલ આર્ટ્સમાં બાળક પ્રેક્ટિસ માટે પહોંચ્યો. બાળકનું નામ ફિયોનિક્સ જાણવા મળ્યું છે.

ફિયોનિક્સ કરાટેની પ્રેક્ટિસ માટે ગયો હતો. તેની સાથે બીજા પણ ઘણા લોકો હાજર હતા. તેના ઈંસ્ટ્રક્ટર ગ્યાની અને કેટલાક મિત્રોએ તેને ટાઇલ તોડવાનું કહ્યું. બાળકે બહુ પ્રયત્નો કર્યા. ક્રાયેક તોડવાના ચક્કરમાં પોતે પડી ગયો, તો ક્યારેક પગ જ ઉઠાવી ન શક્યો. ઘણા પ્રયત્નો છતાં સફળતા ન મળતાં તે રડવા લાગ્યો. ત્યારબાદ લોકોએ ચીયર કરી તેનો ઉત્સાહ વધાર્યો અને તોડવા કહ્યું. છતાં પણ તે ન તોડી શક્યો. છેવટે ગુસ્સામાં આવીને તેણે ટાઇલ તોડી નાખી.

Related posts

ઉંઘતુ તંત્ર / અમદાવાદના આ વિસ્તારમાંથી હજુ સુધી નથી દૂર કરાઇ જર્જરિત ટાંકી, દુર્ઘટના સર્જવવાની ભીતિ

Zainul Ansari

જુનાગઢ / પ્રજાના 22 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા રોડ-રસ્તા દોઢ મહિનામાં સ્વાહા, ‘ભ્રષ્ટાચાર મુક્ત કોર્પોરેશન’ ફક્ત નારો

Zainul Ansari

જમ્મુમાં સતત મળી આવતા ડ્રોન વચ્ચે સ્ટેશનની નજીક દેખાયા બે શંકાસ્પદ લોકો, પહેર્યો હતો સેનાનો યુનિફોર્મ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!