GSTV
Home » News » દુનિયાની સૌથી હૉટ ગોલ્ફર છે અમેરિકાની આ ખેલાડી, ફોટોઝ પરથી નજર નહી હટાવી શકો એટલી છે બોલ્ડ

દુનિયાની સૌથી હૉટ ગોલ્ફર છે અમેરિકાની આ ખેલાડી, ફોટોઝ પરથી નજર નહી હટાવી શકો એટલી છે બોલ્ડ

પેજ સ્પિરાનાક અમેરિકાની જાણીતી ગોલ્ફર છે. સ્પિરાનાક સ્કૉટસડેલ ઓરેન્જ ટ્રી કંટ્રી ક્લબ ચેમ્પિયનશિપ જીતી ચુકી છે. સ્પિરાનાક પોતાના ખેલ ઉપરાંત પોતાની ખૂબસુરતીને લઇને પણ મીડિયામાં છવાયેલી રહે છે. આ અમેરિકન મહિલા ગોલ્ફરના ઇન્સ્ટાગ્રામ પર આશરે બે મિલિયન ફોલોઅર્સ છે. તેના ફોટોઝ પર લાખોની સંખ્યામાં લાઇક્સનો વરસાદ થાય છે.

સ્પિરાનાકે 12 વર્ષની ઉંમરમાં ગોલ્ફ રમવાનું શરૂ કર્યુ હતુ.

ગોઠણમાં ગંભીર ઇજાના કારણે તેણે જિમનાસ્ટિક છોડી દીધુ હતુ.

જુનિયર ગોલ્ફ સર્કિટમાં સ્પિરાનાક પાંચ ટૂર્નામેન્ટ જીતી ચુકી છે.

સ્પિરાનાક મોટાભાગે સોશિયલ મીડિયા પર બોલ્ડ ફોટોઝ શેર કરતી રહે છે.

તેના માટે ઘણા લોકો સ્પિરાનાકની આલોચના પણ કરે છે.

સ્પિરાનાક આ પ્રકારની આલોચનાઓ પર કોઇ ખાસ ધ્યાન નથી આપતી.

Read Also

Related posts

આર્થિક સંકડામણથી વધુ એક રત્ન કલાકારનો આપઘાત, પુત્રના અભ્યાસનો ખર્ચ કાઢવામાં પણ થતી હતી મુશ્કેલી

Nilesh Jethva

રોગચાળાનું રાજકારણ : ભાજપના આ નેતાએ કોંગ્રેસને માનસિક રોગી ગણાવી

Nilesh Jethva

નાણામંત્રીએ કર્યો એવો દાવો કે મોદી સરકારના શ્વાસ હેઠા બેસશે, પેટાચૂંટણીમાં ભાજપને પણ નડી રહ્યો છે આ મામલો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!