GSTV
Home » News » અમેરિકાની આ એરલાઇન્સે 19 ઓગષ્ટ સુધી 115 ફ્લાઇટ્સ રદ્દ કરી, જાણો કેમ?

અમેરિકાની આ એરલાઇન્સે 19 ઓગષ્ટ સુધી 115 ફ્લાઇટ્સ રદ્દ કરી, જાણો કેમ?

અમેરિકન એરલાઇન્સની ટોચની કંપની અમેરિકન એરલાઇન્સે રવિવારે જાહેરાત કરી હતી કે 19 ઓગષ્ટ સુધી દૈનિક 115 ફ્લાઇટ્સ રદ કરવામાં આવશે. જ્યારે બોઇંગ 737 મેક્સ એરક્રાફ્ટને લઈને કંપનીએ આ નિર્ણય લીધો છે.

જેમાં કંપનીના ચેરમેન અને સીઇઓ ડો પાર્કરે એક મહત્વનું નિવેદન આપ્યું છે કે આ 115 ફ્લાઇટ્સ ઉનાળાના મોસમની કંપનીની કુલ ફ્લાઇટ્સની 1.50 ટકા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહીનાઓમાં બોંઈગ નાં 737 મેક્સ વિમાન બે ભયાનક વિમાન દુર્ઘટનાનું મુખ્ય કારણ છે. ત્યારે આ અકસ્માતો થયા પછી, 737 મેક્સ એરક્રાફ્ટને વિશ્વભરમાંથી ફ્લાઇટ્સ માંથી બહાર કરી દેવામાં આવ્યા છે.

જો કે, પાર્કરે 737 મેક્સ એરક્રાફ્ટ વિશે ભરોસો વ્યક્ત કર્યો હતો. અને કહ્યું કે ફેડરલ એવિએશન ઍડમિનિસ્ટ્રેશન અને બોઇંગ સાથેના અમારા ચાલુ કાર્યના આધારે, અમને વિશ્વાસ છે કે 737 મેક્સ વિમાનોની સમસ્યાઓ
19 ઓગષ્ટ પહેલાં દૂર કરવામાં આવશે.

READ ALSO

Related posts

કાશીનો પ્રસાદ મને શક્તિ આપે છે: PMનાં આગમનથી સમગ્ર વારાણસી કેશરીયા નગરી બની

Riyaz Parmar

5 વર્ષમાં PM મોદીએ વારાણસીની કાયાપલટ કરી નાંખી, આ છે વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ

Riyaz Parmar

વિશ્વ પ્રસિદ્ધ ઘડિયાળ કંપની ટગ હુયર અમદાવાદમાં, નવી એડિશન લોન્ચ

Path Shah