GSTV

મેક્સિકો/ અમેરિકી અભિનેતા એલેક બાલ્ડવિને મહિલા સિનેમૈટોગ્રાફરને ગોળી મારી દીધી, ઘટનાસ્થળે જ થઈ ગયું મોત

Last Updated on October 22, 2021 by Pravin Makwana

ન્યૂ મૈક્સિકોના એક ફિલ્મ સેટ પર શુક્રવારે અમેરિકી અભિનેતા એલેક બાલ્ડવિને મહિલા સિનેમૈટોગ્રાફરને ગોળી મારી દીધી હતી. તેનાથી તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. તો વળી આ ઘટનામાં ફિલ્મ નિર્દેશક પણ ઘાયલ થયાં હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસનું કહેવુ છે કે, આ ઘટના સેંટા-ફે-ફિલ્મના સેટ પર થઈ હતી. બાલ્ડવિન ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવી રહ્યા હતા. શૂટીંગ દરમિયાન બાલ્ડવિને પ્રોપ ગનથી ગોળી ચલાવી હતી. જેમાં મહિલા સિનૈમૈટોગ્રાફરનું મોત થઈ ગયું હોવાનું જણાવાય છે. કહેવાય છે કે, હજૂ સુધી મામલો નોંધવામાં આવ્યો નથી. પોલીસનું કહેવુ છે કે, આ ઘટનાની તપાસ ચાલી રહી છે.

READ ALSO

Related posts

અમેરિકાએ કહ્યું- નવા વેરિઅન્ટની માહિતી ભેગી કરવામાં બે અઠવાડિયા લાગશે, પરંતુ જરૂરી છે બૂસ્ટર શોટ

Vishvesh Dave

શિયાળુ સત્ર / Bitcoinને લઈ નિર્મલા સિતારમણનું મોટું નિવેદન, કહ્યું- સરકાર બિટકોઈન લેવડ-દેવડ…

Zainul Ansari

મહત્વના સમાચાર / ઓમિક્રોન વેરિયન્ટને લઈને કેન્દ્ર સરકાર બની સતર્ક, નજીકના ભવિષ્યમાં થશે વેક્સિનને લઈને નવી પોલિસી લાગુ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!