GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

અમેરિકામાં ઓનલાઈન અભ્યાસ કરી રહેલા લાખો વિદ્યાર્થીઓને સ્વદેશ પરત ફરવું પડશે, ટ્રમ્પ સરકારે કર્યા વીઝા રદ્દ

અમેરિકા

અમેરિકામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓને મોટો ઝાટકો લાગ્યો છે. કોરોના વાયરસ મહામારીની વચ્ચે અમેરિકાના વિદ્યાર્થીઓના વીઝા પરત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમેરિકાએ સોમવારે એવા વિદ્યાર્થીઓ પાસેથી વીઝા પરત લેવાની ઘોષણા કરી જેમના ક્લાસ કોરોનાના કારણે ઓનલાઈન મોડલ પર થઈ રહ્યા છે.

આ પ્રકારના વિદ્યાર્થીઓને નહીં આપવામાં આવે પ્રવેશ

એક રિપોર્ટ અનુસાર, એમીગ્રેશન એન્ડ કસ્ટમ્સ અનફોર્સમેન્ટે જણાવ્યું છે કે અમેરિકામાં સ્ટૂડન્ટ વીઝા પર આ પ્રકારના વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપવામાં આવે. આઈસીઈએ જણાવ્યું કે વિદ્યાર્થી વીઝા પર અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ જેમના સ્કૂલનો અભ્યાસ ફક્ત ઓનલાઈન ક્લાસમાં થઈ રહ્યો છે. તેમને દેશમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથે જ તેમણે અમેરિકા છોડીને પરત ફરવું પજશે. 

11 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓની પાસે સ્ટૂડન્ટ વીઝા

જણાવી દઈએ કે હાલમાં 11 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓની પાસે સ્ટૂડન્ટ વીઝા છે. ઈસીઈએ જણાવ્યા અનુસાર, એફ-1ના વિદ્યાર્થીઓ શૌક્ષણિક અભ્યાસક્રમ કાર્યમાં શામેલ થાય છે. જ્યારે એમ-1 વિદ્યાર્થી ‘વોકેશનલ કોર્સવર્ક’ કરે છે.

અમેરિકા

2 લાખથી વધારે ભારતીય વિદ્યાર્થીઓ

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયથી કુલ 10 લાખ વિદ્યાર્થીઓને મુશ્કેલી થશે. તેમા 2 લાખથી વધારે ભારતીય છે. અહીં સૌથી વધારે વિદ્યાર્થીઓ ચીનથી આવે છે. ત્યારપછી બીજા ક્રમે ભારતીયો છે. ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન સ્ટૂડન્ટ્સ માટે F-1 અને M-1 કેટેગરીના વિઝા આપવામાં આવે છે.

Read Also

Related posts

JEE Main 2020 પરીક્ષા દિવસની ગાઈડલાઈન થઈ જાહેર, માતા-પિતાએ પણ રાખવું પડશે આ ધ્યાન

Mansi Patel

મંદિર V/S મસ્જિદ નહીં બને: હોસ્પિટલ-લાઈબ્રેરી અને રિસર્ચ સેન્ટર બનાવશે વક્ફ બોર્ડ, જનતાની સુખાકારી હશે આ તમામ સુવિધાઓ

Pravin Makwana

રિયાના ભાઈ શોવિક અને પિતાની આ દિવસે થઇ શકે છે પૂછતાછ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!