GSTV

દક્ષિણ ચીની સમુદ્રમાં અમેરિકાએ યુદ્ધ જહાજ તૈનાત કર્યુ : તનાવમાં વધારો

દક્ષિણ ચીન સાગરમાં અમેરિકા અને ચીન વચ્ચે ફરીથી તણાવની શક્યતા વધી છે. અમેરિકા દ્વારા પોતાનું એક યુદ્ધજહાજ ચીનના દાવાવાળા દક્ષિણ ચીન સાગરના દ્વીપીય શ્રૃંખલાથી બાર નોટિકલ માઈલ દૂર તેનાત કરાયું છે. અમેરિકાના સંરક્ષણ અધિકારીઓને ટાંકીને સીએનએન દ્વારા આના સંદર્ભે અહેવાલ પ્રસારીત કરાયો છે. અમેરિકા દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાની નૌસેના નિયમિતપણે આ સમુદ્રી વિસ્તારમાં નેવિગેશન અભિયાન ચલાવતી રહી છે. આ નેવિગેશન અભિયાનો આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે ચલાવાઈ રહ્યા છે. આમા વિમાન અને યુદ્ધજહાજના સેલિંગનો પણ સમાવેશ થાય છે. ચીનના સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે પોતાના એક નિવેદનમાં અમેરિકાની આવી ગતિવિધિઓને રાજકીય અને સૈન્ય સ્તરે ભડકાઉ ગણાવી છે.

Related posts

રાત્રે સ્વપ્નામાં આવે છે કોરોના ચારે બાજુ દેખાતા રહે છે વાયરસ : ઉંઘ નથી આવતી, પત્ની ફ્રીઝમાં શાકભાજીના ઢગલા કરતી જાય છે

Bansari

રમતો શીખવાડવાને બદલે વ્યાયામ શિક્ષક કરતો હતો સગીરાઓને અડપલાં : આખરે મળી આ સજા, નિતંબ પર ધક્કો મારતો અને એકબીજા પર સૂવડાવતો

Bansari

દરેક નાગરિકને મોદી સરકાર આપી રહી છે 1,30,000 રૂપિયા? જાણો વાયરલ થઇ રહેલા આ મેસેજની શું છે હકીકત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!