GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

USના થોર્નટન ખાતે વોલમાર્ટમાં ગોળીબાર, 3ના મોત-1 ઘાયલ

અમેરિકાના કોલારાડોના થોર્નટન ખાતે વોલમાર્ટમાં ગોળીબાર થયો છે. જેમાં 3 લોકોના મોત થયા છે. જ્યારે 1 વ્યક્તિ ઘાયલ છે. વોલમાર્ટમાં ગોળીબારની ઘટનાને લઈને પોલીસ દોડી આવી હતી અને સ્થિતિને કાબુમાં લેવા માટે સૌ પ્રથમ વોલમાર્ટ સ્ટોર ખાલી કરવામાં આવ્યો.

સ્થાનિક સમય પ્રમાણે સાંજ સાડા છ વાગ્યાની આસપાસ વોલમાર્ટમાં ગોળીબાર થયો. ઘટનાની જાણ થતા પોલીસ અને એમ્બ્યુલન્સ દોડી આવી હતી. આ હુમલામાં ઘણા ઘાયલ થયા છે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે પરંતુ સત્તાવાર આકંડા વિશે હજુ જાણી શકાયું નથી.

હુમલા બાદ સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો છે તથા સ્ટોરને ખાલી કરવામાં આવ્યો છે. બતાવામાં આવી રહ્યું છે કે ગોળીબારી થયો ત્યારે સ્ટોરમાં ઘણી ભીડ હતી.

મહત્વનું છે કે આ પહેલા ન્યુયોર્કમાં એક આતંકી હુમલો થયો. જેમાં હુમલાખોરે ટ્રક દ્વારા લોકોને કચડીને હતા. જેમાં કેટલાક લોકો મોતને ભેટ્યા હતા તથા ઘણા લોકો ઘાયલ થયા હતા.

Related posts

પાકિસ્તાન સીરીઝ માટે આ પૂર્વ ક્રિકેટરને બનાવવામાં આવ્યો છે ઈંગ્લેન્ડનો બેટિંગ કોચ

Mansi Patel

બર્થ ડે : મહાન ગાયક કિશોર કુમાર વિશે ઘણી રસપ્રદ વાતો

Mansi Patel

આ મામલે કોંગ્રેસ અને NCP આમને સામને, મામલો ઉગ્ર બનતા પોલીસે કરી દરમિયાનગીરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!