GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

સાહિત્યમાં નોબલ પુરસ્કારની જાહેરાત, ઓસ્ટ્રેલિયન લેખક પીટર હૈન્ડકેને મળ્યું સન્માન

નોબેલ એવોર્ડ કમિટીએ ગુરૂવારે સાહિત્યમાં નોબેલ પ્રાઇઝના નામોનું એલાન કર્યું. વર્ષ 2018 માટે પોલેન્ડની લેખિકા ઓલ્ગા તોકારજુક અને વર્ષ 2019 માટે ઓસ્ટ્રેલિયન લેખક પીટર હૈન્ડકેને સાહિત્યનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં નોબેલ ફાઉન્ડેશને નોબેલ પુરસ્કારના વિજેતાઓની જાહેરાત કરી.

ઓલ્ગા તોકારજુકને સરહદની પાર જીવનના એક રૂપને દર્શાવતી કાલ્પનિકતા માટે નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. જ્યારે કે ઓસ્ટ્રેલિયાના લેખક પીટર હેન્ડકેને માનવ અનુભવ પરિધિ અને વિશિષ્ટતનાને ભાષાની સરળતા દ્વારા શોધ કરવાના મહત્વપૂર્ણ કામ માટે 2019નો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો.

અત્યાર સુધીમાં સાહિત્યમાં કુલ 14 મહિલાઓને નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો છે.ગત વર્ષે નોબેલ સંસ્થાની એક પૂર્વ સભ્યના પતિ ફ્રાંસીસી ફોટોગ્રાફર જ્યાં કલાઉડ અર્નાલ્ટ પર જાતીય શોષણના આરોપ લાગ્યા હતા. જે બાદ સ્વીડનની એકેડમીએ ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. આ કારણોસર 2018માં સાહિત્યના નોબેલ પુરસ્કારનું એલાન કરવામાં નહોતું આવ્યું.

READ ALSO

Related posts

નેપાળના વડાપ્રધાનના ભાવિનો ફેંસલો સોમવાર સુધી મુલતવી, ગાદી પર રહેશે કે નહીં તેનો થશે નિર્ણય

Pravin Makwana

જાપાનમાં ભારે વરસાદથી તબાહી : અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન, એટલું પાણી આવ્યું કે લોકો જીવ બચાવવા મકાનના ધાબે ચડ્યા

Mansi Patel

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિના પિતરાઈ ભાઈની હત્યા, ઘરમાં ઘૂસી હત્યારાઓ કરી ગયા ખૂની ખેલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!