GSTV

અમેરિકાના આ રિપોર્ટમાં ભારતનું નામ ન આવતા પાકિસ્તાના પેટમાં તેલ રેડાયું, બે વર્ષથી છે બ્લેકલિસ્ટ

Last Updated on December 25, 2019 by

અમેરિકાએ ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘન કરનારા દેશોની વાર્ષિક બ્લેકલીસ્ટ જાહેર કર્યુ છે. જેમાં પાકિસ્તાનનું નામ પણ સામેલ છે. અમેરિકા દ્વારા જાહેર કરાયેલા બ્લેકલીસ્ટને પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક તરફી અને મનમાનીભર્યુ ગણાવ્યું છે. આ યાદીમાં પાકિસ્તાન સતત બે વર્ષથી બ્લેકલીસ્ટ છે.

અમેરિકાએ જાહેર કરેલા રિપોર્ટમાં પાકિસ્તાન સહિતના દેશમાં ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનને લઈને ચિંતા વ્યકત કરી છે. આ રિપોર્ટમાં ભારતનું નામ ન આવતા પાકિસ્તાના પેટમાં તેલ રેડાયુ છે. અને આક્ષેપ લગાવ્યો છે કે, અમેરિકી વિદેશ મંત્રાલયનો પૂર્વાગ્રહ એ વાતથી દેખાય છે કે જાણીજોઈને ભારતને આ લીસ્ટમાં સામેલ કર્યુ નથી.

READ ALSO

Related posts

વ્યક્તિએ છાતી પર ફટાકડા મૂકી લગાવી દીધી આગળ પછી થયો ધમાકો, વિડીયો જોઈ ઉડી જશે હોશ

Damini Patel

મોટા સમાચાર: CBSEએ જાહેર કર્યો CTET પરીક્ષાનો કાર્યક્રમ, સમગ્ર દેશમાં 20 ભાષાઓમાં લેવામાં આવશે આ કસોટી

Pravin Makwana

VIDEO: નબળા હ્દયવાળા આ વીડિયો જોતા જ નહીં, ફુલ સ્પિડે ચાલતી ટ્રેન સાથે લટકીને ખતરનાક સ્ટંટ કરી રહ્યા છે આ યુવકો, મરવાનો ડર જ નથી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!