GSTV

હિરોઈન ભરાઈ/ બોલીવૂડ એક્ટ્રેસ અમિષા પટેલ સામે નોંધાઈ ફરિયાદ, કોર્ટે કાઢ્યુ વોરંટ

Last Updated on November 30, 2021 by Vishvesh Dave

બોલીવૂડ એક્ટ્રેસ અમિષા પટેલ સામે મોટી મુસિબત ઉભી થઈ છે. ચેક બાઉન્સ થવાના મામલામાં ભોપાલ કોર્ટે અમિષા પટેલને જામીનપાત્ર વોરંટ પાઠવ્યું છે.

Ameesha Patel Hot Look In Swimsuit - YouTube

અમિષા પટેલ સામે ચેક બાઉન્સનો કેસ ચાલી રહ્યો છે. તેને હવે 4 ડિસેમ્બરે થનારી વધુ સુનાવણી દરમિયાન હાજર રહેવુ પડશે. ન્યૂઝ ચેનલના હેવાલ પ્રમાણે યુટીએપ ટેલિફિલ્મસ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા આ કેસ કરવામાં આવ્યો છે. એક્ટ્રેસે ફિલ્મ બનાવવા માટે પૈસા લીધા હતા.

અમિષા પટેલે જ્યારે આ રકમ આપવા માટે બે ચેક આપ્યા ત્યારે 32.25 લાખના આ ચેક બાઉન્સ થયા હતા. જોકે આ મુદ્દે હજી સુધી અમિષા પટેલ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

અમિષા પટેલ બોલીવૂડમાં કહોના પ્યાર હૈ, ગદર , હમરાઝ જેવી સુપરહિટ ફિલ્મો સહિત ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. આગામી સમયમાં અમિષા પટેલ સની દેઓલ સાથે ગદર-2માં પણ નજરે પડશે.

ALSO READ

Related posts

મુર્ખામીની હદ છે/ ચેલેન્જના ચક્કરમાં યુવકે ડિયોડ્રેંટ સાથે કર્યો એવો ખેલ, ફ્રીઝ થઇ ગયા નિપ્પલ

Bansari

BIG NEWS : યુપી ચૂંટણી પહેલાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતા RPN સિંહનું રાજીનામું, કહ્યું – ‘નવા અધ્યાયની શરૂઆત’

Dhruv Brahmbhatt

Gallantry Award List 2022: અદમ્ય સાહસ દર્શાવવા બદલ 939 વીરોને પ્રજાસત્તાક દિને ગેલેંટ્રી અવોર્ડથી કરાશે સન્માનતિ, અહીં જુઓ આખુ લિસ્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!