GSTV

મોદી સરકારમાં મંત્રી રહી ચુકેલા ભાજપના નેતાનું વિવાદાસ્પદ નિવેદન, અમારાથી કામ ન થાય તો અમે જજને આગળ ધરી દઈએ છીએ !

Last Updated on September 27, 2021 by pratik shah

અમદાવાદમાં નેશનલ ફોરેન્સિસક સાયન્સ યુનિવર્સિટી ખાતે સ્કૂલ ઓફ લો, ફોરેન્સિક જસ્ટીસ અને પોલિસી સ્ટડીઝ કોર્સનું ઉદ્ઘાટન કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન કિરણ રિજજુ ઉપસ્થિત રહ્યા હતા..તેઓ એક નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા છે..તેઓએ કહ્યુ છે કે ક્યારેક તેઓ કામ નથી કરી શકતા..ત્યારે જજને આગળ ધરી દેતા હોઈએ છીએ.

ભાજપા પૂર્વ મંત્રીના નિવેદનથી વિરોધનો વંટોળ ઉભો થાય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે.

જજો ને આગળ કરવાથી કામ સરળ થઈ જતું હોય છે

  • અમે ક્યારેક કામ નથી કરી શકતા ત્યારે અમે જજો જે આગળ કરી દેતા હોઈએ છીએ: રિજ્જુ
  • જજો ને આગળ કરવાથી કામ સરળ થઈ જતું હોય છે : રિજ્જુ
  • આજે આટલા બધા જજો આવ્યા છે તે જોઈ ને ખૂબ સારું લાગ્યું : રિજ્જુ
  • જજો જે વિચારે છે તેની અમલવારી અમારે જ કરવાની હોય છે : રિજ્જુ
  • ક્યારેક અમલવારી ન થાય ત્યારે કન્ટેમનો પણ ડર હોય છે : રિજ્જુ
  • અમે કાયદા બનાવીએ છીએ પરંતુ જલ્દી ઇપલીમીટેશન નથી કરવી શકતાં : રિજ્જુ

જજને આગળ ધરી દેવાથી કામ સરળ રીતે થઈ જતુ હોય છે. બીજીતરફ જજો જે વિચારે છે તેની અમલવારી અમારે જ કરવાની હોય છે. અમે કાયદા બનાવીએ છીએ પરંતુ જલ્દી તેની અમલવારી કરાવી શકતા નથી.

READ ALSO

Related posts

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari

Breaking / 28 ઓક્ટોબરથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય ગુજરાત પ્રવાસે, PM આવાસ યોજનાના ઉદ્દઘાટન સમારોહમાં આપશે હાજરી

Zainul Ansari

પાકિસ્તાની સેનાએ છીનવી લીધો ઇમરાનની સરકારનો ‘અધિકાર’ , નદીમને બનાવ્યો ISI ચીફ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!