GSTV

હોટલ માલિકને ફસાવવા તરકટ/ મહિલા PSIના નામે અભદ્ર મેસેજ બનાવ્યો પરંતુ પોતેજ ફસાયો

Last Updated on July 31, 2021 by Pritesh Mehta

અમદાવાદમાં મફત જમવાનું નહિ મળતા એક કુખ્યાત ગુનેગારે હોટલના માલિકને ફસાવવા તરક્ત રચ્યુ હતુ.મહિલા PSIના નામે અભદ્ર મેસેજ બનાવીને ફરિયાદ કરી હતી.પરંતુ પોલીસની તપાસમાં ગુનેગારનો જ ભાંડો ફૂટી ગયો હતો.ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો.હાલમાં પોલીસે આરોપી રાહુલ ચન્દ્રાકરની ધરપકડ કરી છે.

માલિક

આરોપી રાહુલ ચન્દ્રાકરએ નૂરમહમંદ નામના શખ્સને ફસાવવા કાવતરું રચ્યું હતુ.પોતાના મોબાઈલથી મેસેજ લખીને બીજા નબર પર સેન્ડ કર્યો હતો. બાદમાં સ્કિન શોર્ટ લઈને પીડીએફ ફાઇલ બનાવીને ઓનલાઈન એડિટિંગ કર્યું હતુ. આ મેસેજમાં મહિલા PSI એસ.એમ.ઠાકોર વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને ધમકી આપી હતી.

રાહુલએ PSI ને આ મેસેજ નૂરમહમંદે મોકલીને ધમકી આપી હોવાની ફરિયાદ કરી હતી.પરંતુ પોલીસે મોબાઈલની ટેક્નિકલ તપાસ કરતા રાહુલનો જ ભાંડો ફુટી ગયો હતો.2 વર્ષ પહેલાં પણ મફત જમવા માટે રાહુલ આ હોટલમાં તોડફોડ કરી હતી.જેની ફરિયાદ નૂરમહમંદે કરી હતી.જેથી બદલો લેવા રાહુલે આ કાવતરું રચ્યું હતુ.પરતું પોતે જ ફસાઈ ગયો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

હવસખોર હેવાન પતિ: અશ્લીલ વીડિયો જોયા પછી પિશાચ બની જતો અને હું શારીરીક સંબધ બાંધવાની ના પાડતી તો મને રાક્ષસની જેમ ફટકારતો

pratik shah

વડોદરા: ડેન્ગ્યું અને ચિકનગુનિયાના રોગે શહેર આખાને ભરડામાં લીધું, હજારોની સંખ્યામાં નોંધાયા કેસો

pratik shah

બોલિવૂડ / કિયારા અડવાણી સાથે લગ્ન કરવા અંગે સિદ્ધાર્થ મલ્હોત્રાએ કોઈ સ્પષ્ટતા ન કરી, બન્ને જણા ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!