અમદાવાદ મહાનગરપાલિકા સારી ગુણવતાવાળા રોડ બનતા હોવાની વાત કરે છે. પરંતુ ખુદ તંત્ર સ્વીકારે છે કે શહેરમાં આ વર્ષે ચોમાસામાં 30 હજાર 509 ખાડા પુરવામા આવ્યા છે. આ ખાડા પુરતા એક મહીના અને પાંચ દિવસ જેટલો સમય લાગ્યો.

અમદાવાદને ‘ખાડાબાદ’ બનાવતા રોડ
તો 1 ઓક્ટોબરથી અત્યારસુધીમાં 230 રોડ રીસર્ફેશ કરવામા આવ્યા છે. એટલે કે આ રોડ ખરાબ થઇ ગયા હતા. હજુ પણ રોડ રીસર્ફેશની કામગીરી કરવામા આવી રહી છે. 230 રોડ રીસર્ફેશ કરવા 17 હજાર 47 લાખની જંગી રકમ ખર્ચ કરવામા આવી છે.


ઝોન વાઈઝ રોડ રીસર્ફેશની કામગીરી
ઝોન | રોડની સંખ્યા |
ઉત્તર | 19 |
દક્ષિણ | 22 |
ઉત્તર પશ્ચિમ | 36 |
પૂર્વ | 40 |
દક્ષિણ પશ્ચિમ | 04 |
પશ્ચિમ | 82 |
મધ્ય | 05 |
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- સુરેન્દ્રનગર/ રાજપરા ગામે વહેલી સવારે ખુલ્લા કુવામાં દિપડો ખાબક્યો, સાત કલાકની મહેનત બાદ હેમખેમ કાઢ્યો
- શિક્ષક ભરતીમાં 2018ના ઉમેદવારોને ભરતીથી વંચિત રખાતા ગાંધીનગર કલેક્ટરને લખ્યો પત્ર
- ભારતીય પોસ્ટ (India Post)વિભાગમાં 10મુ પાસ લોકો માટે શરૂ થઈ છે ભરતી, અહીં જાણો સેલેરી અને અરજી કરવા માટે ડિટેલ
- કેવડિયા જતી વિશેષ ટ્રેનનું સ્ટોપેજ આણંદમાં આપ્યું, સરદાર પટેલના પરિવારજનો પણ રહ્યા હાજર
- અમરેલી/ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ડી.કે.રૈયાણીની વરણીમાં કોંગ્રેસી કાર્યકરો માસ્ક લગાવવાનું ભૂલી ગયા