GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

AMC સંચાલિત શાળામાં કોરોના દરમિયાન પરીક્ષા લેવા મામલો: તપાસ કમિટીએ તારણ આપ્યું- વિદ્યાર્થીઓ જાતે જ આવ્યાં હતાં!

Corona

અમદાવાદમાં ગુલબાઇ ટેકરા સ્થિત એએમસી સંચાલિત એલિસબ્રિજ શાળા નંબર 7 અને 8માં પરીક્ષા લેવા મામલે તપાસ કમિટીએ આચાર્ય અને શિક્ષકોને ક્લીન ચીટ આપતા અનેક સવાલો ઉઠ્યા છે. તપાસ કમિટીની રિપોર્ટ બાદ આચાર્ય પ્રિતી પાંડેનું સસ્પેન્શન પણ રદ્દ કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારી વચ્ચે પણ બાળકોને સ્કૂલે બોલાવી તેમની પરીક્ષા યોજવામાં આવતા ભારે વિવાદ સર્જાયો. જે બાદ એએમસી શિક્ષણ બોર્ડના ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમરે સ્કૂલના આચાર્યને સમગ્ર ઘટના પાછળ જવાબદાર ઠેરવી તેમને સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ હવે તપાસ કમિટીએ સ્કૂલમાં કોઇ પરીક્ષા લેવાઇ જ ન હોવાનું તેમજ વિદ્યાર્થીઓ જાતે જ શાળાએ આવ્યા હોવાનું તારણ રજૂ કર્યું છે.

પરીક્ષા
  • કોર્પોરેશન ની એલિસબ્રિજ સાલા ના 7 અને 8 માં પરીક્ષા લેવાનો મામલો
  • તાપસ કમીટી એ આચાર્ય અને શિક્ષકો નેક્લીન ચિટ આપી
  • વિદ્યાર્થીઓ જાતે શાળાએ આવ્યા હોવાનો તપાસ કમીટી નું તરણ
  • કોઈ પરીક્ષા લેવાઈ નથી

Read Also

Related posts

શિંગોડા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો, મધુબન ડેમના ચાર દરવાજા ખોલવામાં આવતા 18 ગામોને કરાયા એલર્ટ

Nilesh Jethva

UP: સરપંચની હત્યાથી આઝમગઢ ભડકે બળ્યું, ભીડે પોલીસ ચોકી સહિત અનેક વાહનોને કર્યા આગના હવાલે

Mansi Patel

રાજસ્થાન બાદ હવે બિહારનો વારો: ચિરાગ પાસવાને આવતી કાલે બોલાવી બેઠક, નીતિશ સરકારમાંથી ટેકો પાછો ખેંચી શકે છે !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!