GSTV

પ્રિ-મોન્સૂનનો ફુગ્ગો ફૂટ્યો, એએમસીના દાવા સામે અનેક વિસ્તારોમાં ભરાયા ઘુટણસમાં પાણી

Last Updated on June 17, 2021 by Pritesh Mehta

અમદાવાદ શહેરમાં નજીવા વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાતા પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. ત્યારે તંત્ર હજુ પણ પહેલા કરતા પરિસ્થિતિમાં સુધારો થયો હોવાના ગુણગાન ગાઇ રહ્યું છે.

એએમસી

મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે અડધો કલાકમાં વરસાદી પાણી ઓસરી ગયા હોવાનો દાવો કર્યો. જોકે તંત્રનો આ દાવો કેટલો સાચો છે તે શહેરીજનો સારી રીતે જાણે છે. પરંતુ જો નજીવા વરસાદમા આ સ્થિતિ થઇ તો ભારે વરસાદમા શું થશે તે મહત્વનો સવાલ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

રાજ કુંદ્રા પો*ગ્રાફી કેસ / શિલ્પા-રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશમાંથી આવ્યા રૂપિયા, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!