GSTV

એએમસી દ્વારા ઓવરબ્રિજ નીચે કોન્ટ્રાકટ આપી પાર્કિંગની ફી વસુલવામાં આવતા વેપારીઓ લાલૂઘૂમ

અમદાવાદના હાટકેશ્વરના વેપારીઓએ સજ્જડ બંધ પાડી વિરોધ દર્શાવ્યો હતો. એએમસી દ્વારા ઓવરબ્રિજ નીચે કોન્ટ્રાકટ આપી પાર્કિંગની ફી વસુલવામાં આવતા વેપારીઓએ સજ્જડ બંધ પાડી વિરોધ કર્યો હતો. વેપારીઓના વિરોધને ટેકો જાહેર કરનાર ખોખરા વોર્ડના કોંગ્રેસના પ્રમુખ અને શહેર કોંગ્રેસ ઉપપ્રમુખની પોલીસે અટકાયત કરી.

અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મલેરિયાખાતા દ્વારા મચ્છરોના બ્રીડીંગને લઇ વિવિધ એકમોનનુ ચેકીંગ કરવામાં આવ્યું.મંગળવારે ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં ચેકીંગ કરવામા આવ્યું હતુ. સીંધુભવન રોડ પર આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલ,,ગ્લોબલ હોસ્પિટલ સંજીવની હોસ્પિટલ,ઝાયડસ તેમજ પરમ અને શેલ્બી સહિતની હોસ્પિટલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.સંજીવની હોસ્પિટલમા બ્રીંડીગ મળતા નોટીસ આપીને પાંચ હજારનો દંડ કરવામાં આવ્યો છે.સોમવારે મેટ્રો રેલની વિવિધ સાઇટનુ ચેકીગ કરવામાં આવ્યું હતુ.. જેમા બ્રીડીંગ મળતા બે સાઇટ સીલ કરાઇ હતી.

READ ALSO

Related posts

દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે

Mansi Patel

સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…

Ali Asgar Devjani

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!