GSTV

અમદાવાદ : ગુનાખોરીમાં કુખ્યાત નઝીર વોરાના ગેરકાયદેસર બાંધકામ પર પાલીકાએ ફેરવ્યું જેસીબી

અમદાવાદમાં વેજલપુર અને સરખેજ સહિતના વિસ્તારોમાં ગુનાખોરીમાં કુખ્યાત નઝીર વોરાના ગેરકાયદેસર બાંધકામ દુર કરવાની કામગીરી કરવામા આવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ ખાતા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી કરાઇ હતી. નજીર વોરાના સરખેજ વિસ્તારમાં આવેલા નેહા ફલેટનું ગેરકાયદે બાંધકામ દુર કરાયુ હતુ. ઓકટોબરમાં આ બાંધકામ બાબતે ત્રણ વખત નોટીસ પણ આપવામાં આવી હતી. છતા બાંધકામ ચાલુ રાખતા સાઇટ 15 ઓક્ટોબરે સીલ કરી દેવામાં આવી હતી. ગુરુવારે કોર્પોરેશન દ્વારા બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરાઇ હતી. ડીમોલીશનની કામગીરીમાં 2 દબાણની ગાડી, 2 જેસીબી મશીન, 2 ડમ્પર, 10 આરસીસી બ્રેકર-સહિત 30 મજૂરોની મદદ લેવામાં આવી હતી.

READ ALSO

Related posts

કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ

Mansi Patel

આ કારણે કપિલ શર્માથી ક્યારેય નારાજ ના હોઈ શકે સુનીલ ગ્રોવર, કોમેડી કિંગ અંગે કહ્યું કે- ‘કપ્પુ એવો માણસ છે કે…’

Ali Asgar Devjani

ઘરેલૂ ઉપાય/ નખની આજૂબાજૂમાં ઉખડતી ચામડીથી હવે પરેશાન થવાની જરૂર નથી, આવી રીતે મળશે રાહત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!