GSTV

આરોગ્ય વિભાગ એક્શનમાં: રોગચાળો અટકાવવા 421 એકમોમાં હાથ ધર્યું ચેકીંગ, 292ને નોટિસ

Last Updated on June 23, 2021 by Pritesh Mehta

ચોમાસાની શરૂઆત થતા અમદાવાદનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગે શહેરના કોમર્શિયલ 421 એકમોમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે ચેકિંગ હાથ ધર્યું. જેમાંથી 292 એકમોને નોટિસ ફટકારી 3.27 લાખનો દંડ ફટકારવામાં આવ્યો. આરોગ્ય વિભાગે નેશનલ હેન્ડલુમ ઈસ્કોન  મોલ સહિતના એકમોને નોટિસ ફટકારી દંડ ફટકાર્યો.

noc આરોગ્ય વિભાગ

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

કોરોનાનું જોર ઘટ્યું/ ખાનગી હોસ્પિટલમાં કોરોનાનો માત્ર એક દર્દી સારવાર હેઠળ, આ મોટી સરકારી હોસ્પિટલનો કોવિડ વોર્ડ સંપૂર્ણ ખાલી

Bansari

અમદાવાદ/ વિકાસના પ્રોજેક્ટો AMCની અભેરાઈ ઉપર, રીવરફ્રન્ટના ઝીપ લાઈન,ક્રૂઝ બોટ સહીતના બંધ હાલતમાં

Damini Patel

ત્રીજી લહેર સામે સરકાર એલર્ટ / રાજ્યમાં કુલ 1.10 લાખ ઓક્સિજન સાથેના બેડ રખાશે તૈયાર, 30 હજાર ICU બેડનું આયોજન

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!