AMCએ MJ પુસ્તકાલયને કરોડોનું બજેટ તો ફાળવ્યું પરંતુ જગ્યાઓ ખાલી છે તેનું શું

એએમસી દ્વારા એમ.જે લાયબ્રેરીનું સંચાલન કરવામાં આવે છે. દર વર્ષે મસમોટુ બજેટ ફાળવવામા આવે છે. પરંતુ પુસ્તકાલયમાં કેટલીક જગ્યાઓ ખાલી છે. જેના કારણે કામગીરી પર અસર થાય છે. છેલ્લા ઘણા સમયથી જગ્યા ખાલી હોવા છતાં તેને ભરવા માટે તસ્દી લેવામા આવતી નથી. ત્યારે ખાલી જગ્યા પર નજર કરીએ તો.

  • જગ્યાનું નામ કુલ જગ્યા ખાલી જગ્યા
  • લાયબ્રેરી એટેડન્ટ ૪૮ ૧૫
  • હેડ કલાર્ક ૦૪ ૦૩
  • ટેક.આસિ. ૦૨ ૦૨
  • સિનિયર કલાર્ક ૦૫ ૦૨
  • કોમ્પ્યુટર પ્રોગામર ૦૧ ૦૧
  • પિયૂન ૧૦ ૦૫
  • સફાઇકર્મી ૦૬ ૦૫
ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter