GSTV
Ahmedabad Trending ગુજરાત

રાહત / અમદાવાદીઓને હોલ બુકિંગમાં નહીં જોવી પડે રાહ, મનપાએ સોફ્ટવેરમાં રહેલી ખામી દૂર કરી

AMC

અમદાવાદીઓને હવે હોલ બુકિંગમાં થોડી રાહત મળશે. કારણ કે મનપાને હવે સોફ્ટવેરમાં રહેલી ખામી ધ્યાને આવી છે. જેમાં સુધારો કરવાથી સવાર-સાંજ માટે હોલનું બુકિંગ કરી શકાશે. અત્યાર સુધી એવું હતું કે અમુક કલાકો હોલનું બુકિંગ હોય તો પણ હોલ આખો દિવસ બુક દર્શાવવામાં આવતો હતો. આથી હવે સોફ્ટવેરમાં સુધારો કરી હોલ કેટલા સમય માટે બુક છે તે દર્શાવવામાં આવશે. આ ફેરફાર કરવાથી બાકીના ખાલી સમયમાં કોઇને હોલની જરૂર હોય તો તે ઉપયોગ કરી શકે છે. ગત વર્ષે મનપાને હોલ અને પાર્ટી પ્લોટ દ્વારા 5.56 કરોડની આવક થઇ હતી.

અમદાવાદીઓને હવે હોલ બુકિંગમા થોડી રાહત મળશે કારણ કે મહાનગરપાલિકાને હવે સોફટવેરમા રહેલી ખામી ધ્યાને આવી છે. જેમા સુધારો કરવાથી સવાર સાંજ માટે હોલનુ બુકીંગ કરી શકાશે. અત્યાર સુધી એવુ હતુ કે અમુક કલાકો હોલનુ બુકીંગ હોય તો પણ હોલ આખો દિવસ બુક દર્શાવામા આવે છે જે સોફટવેરમા સુધારી હોલ કેટલા સમય માટે બુક છે તે દર્શાવામા આવશે.

આ ફેરફાર કરવાથી બાકીના ખાલી સમયમાં કોઇને હોલની જરૂર હોય તો તે ઉપયોગ કરી શકે છે. ગત નાણાકીય વર્ષમાં મ્યુનિ.ના 60 હોલ, પાર્ટીપ્લોટ દ્વારા 5.56 કરોડની આવક થઇ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

વિકાસ/ ગુજરાતમાં ૩૭૬૦.૬૪ કરોડના ખર્ચે ૩૪ નેશનલ હાઇવે બનાવશે મોદી સરકાર, અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં અહીં બનશે નવા ફ્લાય ઓવર

Bansari Gohel

રિલાયન્સ/ આગામી પેઢીને લગામ સોંપવાની પ્રક્રિયા ઝડપી બની, આકાશ અંબાણી બાદ ઈશાને મળી શકે છે આ વ્યવસાયની કમાન

Damini Patel

પડઘા પડ્યા / રાજસ્થાનમાં હત્યા બાદ ગુજરાત પોલીસ હાઈએલર્ટ પર : હોમ મીનિસ્ટરે બોલાવી ઈમરજન્સી બેઠક

pratikshah
GSTV