GSTV

30 જુલાઈએ મળશે AMCની પહેઈલ બેઠક, જુદી સમસ્યાઓ મુદ્દે થઇ શકે છે હંગામો

Last Updated on July 22, 2021 by Pritesh Mehta

અમદાવાદ મહાનગરપાલિકા(AMC)ની મેયરની અધ્યક્ષતામાં 30 જુલાઈએ પહેલીવાર બોર્ડ બેઠક મળશે. શહેરના ટાગોર હોલમાં ફિઝિકલ બોર્ડ બેઠક બોલાવવામાં આવી છે ત્યારે કોંગ્રેસે અને મીમ પક્ષ દ્વારા બોર્ડમાં શહેરની સમસ્યા અંગે ઉગ્ર તડાફડી થાય તેવી શક્યતા છે.

AMC

અગાઉ મેયરની નિમણૂક સમયે ઓફલાઈન બોર્ડ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ કોરોના કેસ વધતા એ શક્ય ન બન્યું. જ્યારે મનપાની ચૂંટણી પત્યાને પાંચ મહિના જેટલો સમય વીત્યો છતાં કોંગ્રેસે વિપક્ષ નેતા નક્કી નથી કરી શક્યું.

તો મીમ પક્ષે ભૂતકાળમાં તેના સભ્યને વિપક્ષના નેતા માટે મેયરને આવેદનપત્ર પાઠવ્યો હતો જેનાથી બોર્ડ બેઠકમાં આ મુદ્દો પણ ગરમાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ભાંગતો સમાજ / 11 વર્ષની બાળાએ કોર્ટમાં કહ્યું, પિતા દારુ પીને મારે છે, મારે દાદી સાથે રહેવું છે

Pravin Makwana

સર્વિસથી અસંતોષ / કંટાળેલા ગ્રાહકે શોરૂમ બહાર જ ટુવ્હીલરને દઇ દીધી આગચંપી, ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો

Dhruv Brahmbhatt

વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ / રંગબેરંગી પતંગિયાઓનો મેળો જોવો હોય તો પહોંચી જાઓ આ જગ્યાએ, દિલ ખુશ થઇ જશે

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!