અમદાવાદ પાલીકા બજેટની બેઠકમાં વરવા દ્રશ્યો, લગાવાયા ચોકીદાર ચોર હૈના નારા

અમદાવાદની મહાપાલિકાની બજેટ લક્ષી બેઠકમાં વરવા દ્રશ્યો સર્જાયા છે અને આ બેઠક ભારે હંગામેદાર બની ગઈ હતી. આ બેઠકમાં વિપક્ષના કાર્પોરેટરે ચોકીદાર ચોર હૈના નારા લગાવ્યા હતા. સત્તાપક્ષ અને વિપક્ષની હુંસાતુંસીમાં રાજકારણનું વરવુ સ્વરૂપ જોવા મળ્યુ હતુ.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter