GSTV
Ahmedabad Trending ગુજરાત

કાપશો નહીં / તમારા ઘર પાસે રહેલા નડરૂપ મોટા ઝાડને અન્ય જગ્યાએ શિફટ કરવા માગતા હો તો અમદાવાદ પાલિકા કરશે મદદ

AMC

અમદાવાદ મહાનગર પાલિકાએ શહેરીજનો માટે એક નવી સુવિધા પૂરી પાડી છે. જેમાં જો તમે તમારા ઘરમાં રહેલા મોટા ઝાડને અન્ય જગ્યાએ શિફટ કરવા માગતા હો તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ સેવા પૂરી પાડવામાં આવશે આ માટે નક્કી કરેલ ચાર્જ લઇને કોર્પોરેશન ઝાડને એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરી આપશે.

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો

ગુરુવારે   મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો અત્યાર સુધી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા માત્ર રોડ પરના વૃક્ષો તેમજ કોઈ પ્રોજેક્ટ હેઠળ કટીંગ માં જતા વૃક્ષોનું પ્લાન્ટેશન કરવામાં આવતું હતું પરંતુ હવે  નીયમોમા થોડો ફેરફાર કર્યો છે અને નાગરિકો તેમના ઘર ઓફિસ કે અન્ય જગ્યાએ રહેલા વૃક્ષોનુ રી પ્લાનટેશન કરવુ હશે તો મહાનગરપાલિકા તે કામ કરી આપશે.

READ ALSO

Related posts

વિશ્વના આ પાંચ દેશમાં કોઈ એરપોર્ટ નથી! બીજા દેશમાં કેવી રીતે જાય છે અહીંના લોકો, જાણો

Akib Chhipa

તાપી / પહેલાં ભાજપ અને પછી AAPમાં ગયેલા પૂર્વ MLAના પત્ની સ્નેહલતા વસાવાની કોંગ્રેસમાં ઘરવાપસી

Nakulsinh Gohil

Mumbai : ટ્રોલી બેગમાંથી મળ્યું 50 કરોડનું હેરોઈન, ઈથોપિયાથી આવી રહેલા મહિલા અને પુરુષ એરપોર્ટ પર ઝડપાયા

GSTV Web Desk
GSTV