GSTV

અતિ મહત્વનુંં: અંબાજી ગબ્બર પરના ઉડન ખટોલા (રોપ-વે) 5 દિવસ રહેશે સંપૂર્ણ પણે બંધ

Last Updated on December 5, 2021 by pratik shah

ગુજરાત ના અંબાજી ખાતેથી મહત્વના અહેવાલ મળી રહ્યા છે. જેમાં અંબાજી ગબ્બર એટલે કે પર્વત ઉપર ઉડન ખટોલા (રોપ-વે) 5 દિવસ બંધ રહેશે, આ નિર્ણય દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વાર્ષિક સારસંભાળ માટે 6 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર સુધી ઉડન ખટોલાની સર્વિસ કરવામાં આવશે. તે હેતુ સર રોપવે સંપૂર્ણ પણે બંધ રહેશે.

READ ALSO

Related posts

ગુનાનું પગેરું / અમદાવાદ પોલીસ તંત્ર બન્યું હાઈટેક, ગુનેગારોની માહિતી મળશે હવે આંગળીના ટેરવે

GSTV Web Desk

ચોંકાવનારો બનાવ / સુરતમાં નશામાં ધૂત યુવક ભૂલ્યો ભાન, દેશી દારૂ સમજી એસિડ ગટગટાવતા મોત

GSTV Web Desk

Budget 2022 / હોમ-લોન માર્કેટમાં આવશે જબરદસ્ત ફેરફાર, ઘર ખરીદવા પર મળશે આ વધારાની છૂટછાટ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!