GSTV

પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિર આજથી 12 દિવસ માટે રહેશે બંધ, ભક્તો કરી શકશે ઈ-દર્શન

અંબાજી

Last Updated on August 23, 2020 by Pravin Makwana

આગામી સમયમાં ભાદરવી પૂનમને લઇને પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શ્રદ્ધાળુઓની મોટી ભીડ ઉમટી પડવાની શકયતાને પગલે અંબાજી મંદિરને 12 દિવસ એટલે કે તારીખ 24 થી 5 સપ્ટેમબર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

જે નિર્ણયના પગલે આજે સાંજની આરતી બાદ અંબાજી મંદિરના દ્વારા બંધ કરી દેવાયા છે. તો ભાદરવી પૂનમ દરમિયાન મા અંબાના દર્શન થઇ શકે તે માટે મંદિર તંત્ર દ્વારા લાઇવ દર્શનની વ્યવસ્થા કરાઇ છે.

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!