ગુજરાત રાજ્યના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં રવિવારી માર્કેટમાં ભારે ભીડ જોવાં મળી હતી.ઉલ્લેખનીય છે કે રવિવારી માર્કેટમાં લોકો સોશ્યલ ડિસ્ટનસ ભંગ કરતા અને માસ્ક વગર જોવા મળ્યા હતા. જ્યારે બે દિવસ અગાઉ રાજ્યના મુખ્યમંત્રી અંબાજી આવ્યા હતા ત્યારે મુખ્યમંત્રી એ પણ સોશ્યલ ડિસ્ટનસ અને માસ્ક પહેરવાની અપીલ કરી હતી. જો કે આજે તેની કોઇ અસર અંબાજીમાં નહોતી જોવા મળી.
સોશ્યલ ડિસ્ટનસ અને માસ્ક પહેરવાની અપીલ કરી
READ ALSO
- મોંઘવારી આસમાને પહોંચતાં આ દેશે બહાર પાડી 5000ની બેન્ક નોટ, 300 ટકાએ પહોંચ્યો મોંઘવારીનો દર
- એન્યૂટી પ્લાન/ રીટાર્યમેન્ટ બાદ પણ મેળવી શકો છો પેન્શન સાથે રીટર્ન જાણો શું છે પ્લાન
- એલન મસ્કની નજર હવે મુકેશ અંબાણીના બિઝનેસ પર, હવે આ સેક્ટરમાં ધૂમ મચાવવાની તૈયારી
- કોરોના સામે કવચ / નવા સ્ટ્રેનની વેક્સિન બનાવવામાં લાગ્યા ઓક્સફોર્ડના વૈજ્ઞાનિક, વાયરસના દરેક સ્વરૂપ પર નજર
- કાતિલ ઠંડી: રાજ્યમાં શીત લહેર, નલિયામાં પારો ગગડ્યો 5.1 ડિગ્રી સાથે ઠંડુંગાર