GSTV

શક્તિપીઠ અંબાજી ખાતે માઈભક્તોનું ભારે ઘોડાપુર ઉમટ્યું, ભક્તો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા

નોરતાના બીજા દિવસે શક્તિપીઠ અંબાજી ખાતે માઈભક્તોનું ભારે ઘોડાપુર ઉમટ્યું.. વહેલી સવારથી જ દર્શનપથની લાઇન પર ભક્તોની ભારે ભીડ જોવા મળી. મંદિરના ગર્ભગૃહથી બસ સ્ટેન્ડ સુધી ભક્તોની લાઈન લાગી. અંદાજે દોઢ કિલોમીટર લાંબી લાઇન જોવા મળી…માતાના દર્શન કરવામાં ભક્તો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા.

માતાના દર્શન કરવામાં ભક્તો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા

READ ALSO

Related posts

ફોગાટનો બફાટ/ પ્રચારમાં ગયેલી બબીતાએ દલિત વિરોધી હલ્કી માનસિકતા દર્શાવતા કહ્યા અપમાનજનક શબ્દો, SC/ST એક્ટમાં ફરિયાદ

Pravin Makwana

સોલા સિવિલ લાંચ કેસ : ડોક્ટરે કોન્ટ્રક્ટર પાસે 30% લેખે કરી હતી લાંચની માગ, 10 લાખ પહેલા જ લઈ લીધા હતા

Nilesh Jethva

પીએમ મોદીએ ક્રુઝ બોટનું કર્યું લોકાર્પણ, વિધ્યાચળ પર્વતમાળાની હરિયાળી નિહાળવાનો પ્રવાસીઓને મળશે આનંદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!