GOOD NEWS: દુનિયાની સૌથી મોટી કંપનીમાં નોકરી કરવાનો અવસર, એટલો પગાર છે કે તમે તમારી નોકરી છોડી દેશો

Last Updated on September 15, 2020 by Pravin Makwana દુનિયાની સૌથી મોટી ઈ-કોર્મસ કંપની અમેઝોન એક લાખ લોકોની નોકરી આપવા જઈ રહી છે. અમેઝોને સોમવારના રોજ કહ્યુ હતું કે, તેઓ ઓનલાઈન ઓર્ડરની વધતી માગની સાથે સાથે અન્ય 100,000 લોકોની કામ પર રાખશે. અમેઝોને કહ્યુ હતું કે, નવા હાયરિંગ પાર્ટ ટાઈમ … Continue reading GOOD NEWS: દુનિયાની સૌથી મોટી કંપનીમાં નોકરી કરવાનો અવસર, એટલો પગાર છે કે તમે તમારી નોકરી છોડી દેશો