GSTV

વાહ! ઘરેબેઠા 15 હજાર રૂપિયા જીતવાનો શાનદાર મોકો, બસ કરવાનું છે આ નાનકડુ કામ

રૂપિયા

Last Updated on June 24, 2021 by Bansari

ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન પર ડેઇલી એપ ક્વિઝનું નવું એડિશન શરૂ થઈ ગયું છે. ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોન તેની ક્વિઝમાં એમેઝોન પે બેલેન્સ પર 15,000 રૂપિયા જીતવાની તક આપી રહ્યું છે. આ ક્વિઝ એમેઝોનની મોબાઇલ એપ્લિકેશન પર ઉપલબ્ધ છે. માહિતી માટે, તમને જણાવી દઈએ કે આ ડેઇલી ક્વિઝ દરરોજ સવારે 8 વાગ્યે શરૂ થાય છે અને રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રહે છે. ક્વિઝમાં જનરલ નોલેજ (GK) અને કરંટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે.

રૂપિયા

સવાલના જવાબ આપીને બની જાઓ માલામાલ

આવા શાનદાર ઇનામો જીતવા માટે, તમારે ક્વિઝમાં પૂછાયેલા તમામ પ્રશ્નોના જવાબ આપવાના છે. ક્વિઝ દરમિયાન પૂછાયેલા દરેક પ્રશ્નમાં ચાર વિકલ્પો આપવામાં આવે છે. આજના ક્વિઝના વિજેતાનું નામ બીજા દિવસે જાહેર કરવામાં આવે છે.

લકી ડ્રો દ્વારા તેની પસંદગી કરવામાં આવશે. અહીં અમે તમને આજની ક્વિઝના પાંચ પ્રશ્નોની સાથે સાથે તેમના જવાબો જણાવી રહ્યા છીએ. તેથી જાઓ અને 10,000 Amazon Pay Balance  જીતી જાઓ.

સવાલ 1 – Project Dantak, a project of Border Roads Organisation, just completed 60 years. It was undertaken in which neighbouring country?

રૂપિયા

જવાબ 1– Bhutan.

સવાલ 2– Which sportsperson and UNICEF Goodwill Ambassador led the global vaccination drive during World Immunization Week 2021?

જવાબ 2– David Beckham.

સવાલ 3– Commercial Crew Program to carry astronauts to and from the International Space station is a partnership between private industry and whom?

જવાબ 3– NASA.

સવાલ 4– In which year did he receive the Nobel Peace Prize?

જવાબ 4– He never received the Nobel Peace Prize.

સવાલ 5– Name the architect of this building.

જવાબ 5– Frank Gehry.

Read Also

Related posts

માઈક્રોસોફ્ટના વૈશ્વિક સરવેમાં ખૂલાસો, વિશ્વમાં સાઇબર હુમલાનો ભોગ બનનારાઓમાં ભારતીયો મોખરે

Damini Patel

અમદાવાદમાં રોજના 50થી વધુ લોકો બની રહ્યાં છે ઇ-ચિટિંગનો ભોગ, ફરિયાદોને ઉકેલવા પોલીસ સ્ટાફનો અભાવ

Dhruv Brahmbhatt

રાજ કુંદ્રા પો*ગ્રાફી કેસ / શિલ્પા-રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશમાંથી આવ્યા રૂપિયા, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!