GSTV

Amazon Prime Day Sale: ઈલેક્ટ્રોનિક્સ, સ્માર્ટફોન અને રોજિંદી વસ્તુઓ પર ભારેખમ છૂટ, જાણો કંઈ વસ્તુ પર કેટલુ મળશે ડિસ્કાઉન્ટ

Amazon ની પ્રાઈમ ડે સેલ 6 અને 7 ઓગષ્ટથી આયોજિત થઈ રહી છે. આ દરમિયાન Amazon પ્રાઈમ મેમ્બર્સને બે દિવસ શોપિંગ પર આકર્ષક ઓફર મળશે. જેથી તેઓ સસ્તામાં ખરીદી કરી શકે છે. પ્રાઈમ કસ્ટમર્સને સ્માર્ટફોન, કંજ્યૂમર ઈલેક્ટ્રોનિક્સ, ટીવી, અપ્લાયંસેજ, Amazon ડિવાઈસેજ, ફેશન એન્ડ બ્યૂટી, હોમ એન્ડ કિચન, રોજિંદી જરૂરિયાતની વસ્તુ વગેરે કેટેગરીમાં હજારો સારી ડીલ્સની પેશકશ કરવામાં આવશે. Amazon પ્રાઈમ ડે સેલમાં કેટલીક નવી પ્રોડક્ટ્સ પણ લોન્ચ થશે.

2 હજાર રૂપિયાથી વધારેનું રિવર્ડ

Amazon પ્રાઈમ ડેમાં HDFC બેન્ક ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી ખરીદારી અને EMI માં ખરીદારી પર 10 ટકાનું ઈંન્સેંટ ડિસ્કાઉન્ટ મળશે. Amazon પે થી શોપિંગ અને દરરોજના જરૂરી પેમેન્ટ્સ પર 2 હજાર રૂપિયાથી વધારેનું રિવર્ડ પ્રાઈમ ડે સેલમાં મળશે. Amazon Pay ICICI Bank Credit Card થકી પ્રાઈમ મેંબર્સ સેલમાં 5 ટકા રિવર્ડ પોઈન્ટ + 5 ટકા ઈંસ્ટેંટ ડિસ્કાઉન્ટ મળી શકે છે.

Amazon Prime Day માં મળશે આ ઓફર્સ અને ડીલ્સ

  • સ્માર્ટફોન અને એક્સેસરીજ પર 40 ટકા સુધીની છૂટ
  • પ્રીમિયમ સ્માર્ટફોન્સ માટે 1665 રૂપિયા પ્રતિ મહિને નો કોસ્ટ EMI ની શરૂઆત
  • સ્માર્ટફોન એક્સચેન્જ પર 13500 રૂપિયા સુધીની છૂટ
  • કેમરા અને એક્સેસરીજ પર 70 ટકા સુધીની છૂટ
  • હેડફોન્સ, ડેટા સ્ટોરેજ ડિવાઈસેજ, મ્યૂજિકલ ઈંસ્ટ્રૂમેન્ટ અને એક્સેસરીઝ પર 70 ટકા સુધીની છૂટ
  • લેપટોપ પર 30 હજાર રૂપિયા સુધીની છૂટ
  • સ્માર્ટવોચ, સ્પીકર્સ, હાઈ સ્પીડ રાઉટર્સ, કોમ્પ્યૂટર કંપોનેંટ્સ, સાઉન્ડબાર્સ વગેરે પર 60 ટકા સુધીની છૂટ
  • ટેબલેટ અને ગેમિંગ એક્સેસરીઝ પર 40 ટકા સુધીની છૂટ
  • પ્રિંટર, મોનિટર્સ પર 50 ટકા સુધીની છૂટ
  • AC, ફ્રિઝ પર 40 ટકા સુધીની છૂટ
  • ટીવી પર 60 ટકા સુધીની છૂટ, નો કોસ્ટ EMI 799 રૂપિયા/પ્રતિ મહિનાથી શરૂ
  • માઈક્રોવેવ પર 45 ટકા સુધીની છૂટ

હજુ પણ ઘણુ બધુ

તે સિવાય ઇકો ડોટ અને સ્માર્ટ કલર બલ્બ બંડ પર 60 ટકા ડિસ્કાઉન્ટ, ફાયર ટીવી સ્ટિક પર ફ્લેટ 40 ટકા ડિસ્કાઉન્ટ, ઇકો સ્માર્ટ ડિસ્પ્લે પર 8000 રૂપિયા અને કિન્ડલ એરિડર્સ પર 4000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ, ઇકો પ્લસ પર ફ્લેટ 50 ટકા ની છૂટ મળશે. તો કપડા, ફુટવિયર, ઘડીયાળ, જ્વેલરી, લગેજ, બેકપેક્સ, સનગ્લાસેજ અને અન્ય ફેશન એસેસરીજ પર 70 ટકા સુધીની છૂટ મળશે. કિચન અપ્લાયંસેજ, કુકવેર અને ડાયનિંગ, હોમ એન્ડ ડેકોર પર 70 ટકા સુધીની છૂટ, વોટર પ્યોરિફાયર પર 40 ટકા સુધીની છૂટ. ફર્નીચર અને હોમ ફર્નિશિંગ પર 70 ટકા સુધીની, વર્ક ફ્રોમ હોમ ફર્નીચર પર 60 ટકા સુધીની છૂટ મળશે.

આ નવા સ્માર્ટફોન થશે લોન્ચ

  • Samsung Galaxy M31s
  • Redmi 9 Prime
  • Redmi Note 9 – Now in Scarlet Red
  • Honor 9A
  • OPPO A52 – Now in 8+128 GB
  • Tecno Spark 6 Air

READ ALSO

Related posts

ગુજરાતમાં રૂપાણી સરકાર રોકશે ગુંડાગીરી/ વિધાનસભામાં પાસ થયુ ગુંડા એક્ટ બિલ, પોલીસને મળશે વધુ પાવર

Pravin Makwana

કોરોનાથી સંક્રમિત થઈ આ ટીવી અભિનેત્રી, શરૂઆતના લક્ષણો વિશે કરી ચર્ચા

Mansi Patel

ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાના ફફડાટ/ મોટી સંખ્યામાં કર્મચારીઓ સંક્રમિત થયાં, કેટલાય વિભાગો કરી દીધા સીલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!