GSTV

જલ્દી કરો! ફક્ત 329 રૂપિયામાં Xiaomiનો આ પાવરફુલ સ્માર્ટફોન થઇ જશે તમારો

જો તમે શાઓમીનો ફોન ખરીદવાનું વિચારી રહ્યાં હોય તો તમારા માટે શાઓમીનો શાનદાર સ્માર્ટફોન ખરીદવાની શાનદાર તક છે. હકીકતમાં એમેઝોન પર 26 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી No.1 Mi Fan સેલ શરૂ થઇ ગયો છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ સેલમાં Redmi 6A, Mi A2, Redmi 6 Pro, Redmi Note 5 Pro અને Redmi Y2 સ્માર્ટફોનને તમે ખૂબ જ સસ્તામાં ખરીદી શકો છો. આ ઉપરાંત જો તમે HDFC બેન્કના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવાથી 5 ટકા એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે.

એમેઝોન પર ચાલી રહેલા આ સેલમાં તમે Redmi 6Aનું 2 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વાળો સ્માર્ટફોન ખરીદો તો આ ફોન તમને ફક્ત 6,999 રૂપિયામાં મળી જશે જેની અસલ કિંમત 7,999 રૂપિયા છે. તેવામાં જો તમે આ સ્માર્ટફોન EMIથી ખરીદો તો તમારે મહિનાના ફક્ત 329 રૂપિયા આપીને ખરીદી શકો છો.

આ ઉપરાંત અમેઝોન આ સ્માર્ટફોન પર એક્સચેન્જ ઑફર પણ આપી રહ્યું છે જેનો લાભ લઇને તમે જૂનો ફોન આપીને 6,253 રૂપિયાનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ રીતે તમને જૂના ફોનની એક્સચેન્જ વેલ્યૂ 6,253 રૂપિયા મળી જાય તો આ ફોન તમને ફક્ત 746 રૂપિયામાં મળી જશે.

Redmi 6Aના ફીચર્સ

  • 5.45 ઇંચની HD+ ફુલ વ્યૂ ડિસ્પ્લે
  • બ્રશ્ડ મેટાલિક ફિનિશ બોડી
  • સારી ગ્રિપ માટે આર્ક ડિઝાઇન
  • 2 જીબી રેમ
  • 16 જીબી/32 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ
  • સ્માર્ટફોન 2+1 એમ બે કાર્ડ સ્લોટ્સ ધરાવે છે
  • ફોનમાં ડેડિકેટેડ મેમરી કાર્ડ છે (256 જીબી સુધી એક્સપાન્ડેબલ)
  • 13 મેગાપિક્સલનો રિઅર કેમેરા (AI બેઝ્ડ પોટ્રેટ મોડ)
  • 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા (પ્રોટેટ મોડ)
  • 12 નેનોમીટર હીલિયો A22 પ્રોસેસર
  • ફેસ અનલોક સપોર્ટ
  • 3000 mAhની બેટરી
  • ડ્યુઅલ VoLTE અને સ્ટેન્ડબાય ફીચર
  • એન્ડ્રોઇડ ઓરિયો 8.1

Read Also

Related posts

સુશાંતના મિત્રએ બોમ્બે હાઈકોર્ટમાં કરી અરજી, દિશા સાલિયાન કેસમાં CBI તપાસની કરી માગ

Mansi Patel

મોદી સરકારનો મોટો નિર્ણય, પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓને પણ મળશે LTC કેશ વાઉચરનો લાભ

Mansi Patel

PUBG Mobileના ફેન્સને લાગશે મોટો ઝટકો, આજથી ભારતમાં નહી રમી શકો આ ગેમ: કંપનીએ કર્યો આ ખુલાસો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!