GSTV

દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિએ આપ્યું 14,200 કરોડ રૂપિયાનું દાન

દુનિયાના સૌથી ધનવાન શખ્સ તરીકે ઓળખાતા જેફ બેજોસ અમેરિકામાં સૌથી વધુ દાન આપનાર દાતા બન્યા છે. તેમણે 2018માં 14 હજાર 200 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. આ રકમ બિલ ગેટ્સે આપેવા દાનની રકમ કરતા 93 ટકા વધારે છે. યુએસની કોનિકલ ઓફ ફિલાન્થ્રોપી મેગેજીન દ્વારા 50 ધનવાન શખ્સોની યાદી તૈયાર કરવામાં આવી છે.

આ યાદીમાં પ્રથમ ક્રમાકે જેફ બેજોલ છે જેમણે 14 હજાર 200 કરોડ રૂપિયાનુ દાન કર્યુ. બીજા ક્રમાકે બ્લૂમબર્ગના માઈકલ બ્લૂમબર્ગ છે. જેમણે પાંચ હજાર 445 કરોડનું દાન કર્યુ.. ઈબેના પિયર એન્ડ પેમ ઓમિદયારે બે હજાર 783 કરોડનું દાન કરી ત્રીજો ક્રમાંક હાસલ કર્યો, બ્લેકસ્ટોન ગ્રૂપના સ્ટીફન શૈવર્જમેને બે હજાર 769 કરોડ રૂપિયાનું દાન કર્યુ.

READ ALSO

Related posts

Bollywood : માત્ર સૌંદર્યમાં જ નહીં પણ ફિટનેસમાં પણ દરેકને માત આપે છે ઉર્વશી રૌતેલા, જિમ રૂટિન તમને કરી નાખશે અચંભિત

Vishvesh Dave

આસામ-મિઝોરમ સરહદ વિવાદ: બંને રાજ્યોની પોલીસ વચ્ચે થયેલ ફાયરિંગમાં બાદ વધ્યો સંઘર્ષ, જીવનજરૂરી વસ્તુઓની સપ્લાય બંધ

Pritesh Mehta

સુરત: વરાછા વિસ્તારમાં પુસ્તક લેવા નીકળેલી સીએનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું અપહરણ, ખંડણી માટે આવ્યો કોલ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!