ઇ-કોમર્સ Amazon Indiaએ 2021 માટે પહેલી બિગ સેલની શરૂઆત આજથી કરી દીધી છે. જેનું નામ રાખ્યું છે Great Republic Day Sale, જેની ભારતમાં આજથી શરૂઆત થઇ છે. અને 23 જાન્યુઆરી સુધી ચાલશે. આ સેલ દરમિયાન તમે ઇનામ પણ જીતી શકો છો. આ ઇનામ કેટલું હશે , એના માટે તમારે શું કરવું પડશે ક્યારે મળશે, જો જાણીએ એની પુરી રીત.
Great Republic Day Saleમાં ઈમાન જીતવાની રીત
Great Republic Day Saleમાં તમારી કેટલીક શરતોનું પાલન કરવું પડશે. એની એક અલગ પ્રક્રિયા છે, જે અમે તમને જણાવીશુ

- સૌથી પહેલા તમે Amazonના અધિકારીક twitter હેન્ડલ @AmazonINને ફોલો કરો.
- તમને જે સમાન પસંદ આવી રહ્યો છે એને અલગ અલગ ડીલર્સ તરફથી આપવામાં આવી રહેલ ડીલ સાથે મેચ કરાવી દેવો.
- ત્યાર પછી #AmazonGreatRepublicDaysale અને #NewBeginningsBigSavings લખી એમેઝોનને ટેગ કરો.
- આ ઓફર હેઠળ પાંચ લકી વિનરોને 1000 રૂપિયા સુધીનું વાઉચર આપવામાં આવશે.
- વિનરોનું એલાન 27 જાન્યુઆરી 2021ના રોજ કરવામાં આવશે, ત્યાં જ ઇનામની ડિલિવરી 28 ફેબ્રુઆઈ 2021 સુધીમાં કરવામાં આવશે.
Amazon પ્રોડક્ટ પર 70% સુધી ડિસ્કાઉન્ટ

Great Republic Day Sale 2021 દરમિયાન ઈ-કોમર્સ કંપની 70% સુધી છૂટ આપી રહી છે. એમાં ટીવી, ફ્રીઝ જેવા એપ્લાયન્સેઝ, હોમ અને કિચન પ્રોડક્ટ, ડેઇલી ઉપયોગમાં લેવાતી વસ્તુ, બુટ, ઘડિયાળ, વોલેટ, બેલ્ટ જેવા પ્રોડક્ટ સામેલ છે.
ક્રેડિટ કાર્ડ પર મળશે એક્સ્ટ્રા છૂટ
Great Republic Day Sale દરમિયાન પેમેન્ટ SBI Credit Cardથી કરો છો અને EMI કરાવો છો તો તકમને 10%થી વધુ ડિસ્કાઉન્ટ મળશે. એ ઉપરાંત બજાર ફાઇનાન્સ EMI કાર્ડ, Amazon Pay, Amazon Pay Later, ICICI Credit Cardનો ઉપયોગ કરી નો-કોસ્ટ EMI અને ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ઉપયોગમાં લઇ શકો છો.

આ પ્રોડક્ટ પર મળી રહી છે સારી છૂટ
Great Republic Day Saleમાં તમને વન- પ્લસ, સેમસંગ Xiaomi જેવા સ્માર્ટફોન પર સારી છૂટ મળી રહી છે. HP, Lenovo, Mi, JBL, BoAt, Sony, Samsung, Amazfit, Canon, Fujifilm અને LG, Bosch, Samsung, Whirlpool જેવા હોમ પ્રોડક્ટ્સમાં આકર્ષક ઓફર છે.
Read Also
- ધબડકો/ ઈંગ્લેન્ડની 81 રનમાં ઓલઆઉટ : અશ્વિને 400 વિકેટ ઝડપી બનાવ્યો રેકોર્ડ, ભારતને મળ્યો આટલા રનનો ટાર્ગેટ
- અમદાવાદ/ એવું તે પોલીસે શું કર્યું કે સિવિલ વર્ગ 4ના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર, કઇ ઘટનામાં મામલો બિચક્યો
- Viral Video: આ છોકરીના યોગા જોઈને મોટા મોટા યોગગુરૂ પણ થઈ ગયા અભિભૂત, એક વખત જરૂર જુઓ આ વીડિયો
- ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ : કુંવારી આપને છોડા નહીં, શ્રીમતી કિસીને બનાયા નહીં, આલિયા ભટ્ટનો દમદાર અવતાર
- કોરોના કાળમાં ટુરિઝમ ઉદ્યોગને મોટો ફટકો પડતા રાજ્યના આ 3 શહેરોમાં ટુરિઝમ લીડર કલબ દ્વારા મોટું આયોજન