GSTV
Home » News » જલ્દી કરો! અડધી કિંમતે ઘરે લઇ આવો HD Smart TV, Redmiનો ધાંસૂ આ સ્માર્ટફોન તો ફક્ત રૂ.7,999માં તમારો

જલ્દી કરો! અડધી કિંમતે ઘરે લઇ આવો HD Smart TV, Redmiનો ધાંસૂ આ સ્માર્ટફોન તો ફક્ત રૂ.7,999માં તમારો

એમેઝોન ઇન્ડિયા પર 20 જાન્યુઆરી 2019 એટલે કે રવિવારથી રિપબ્લિક ડે ગ્રેટ ઇન્ડિયન સેલ 23 જાન્યુઆરી સુધી ચાલશે. આ સેલમાં ઓનર, નોકિયા, સેમસંગ અને શાઓમીના સ્માર્ટફોન પર બમ્પર ડિસ્કાઉટ મળશે. તે આ સેલમાં રેડમી વાય2 અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે વેચાશે. ત્રણ દિવસ ચાલનાર આ સેલમાં HDFCના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર 10% ઇન્સ્ટેન્ટ ડિસ્કાઉન્ટ મળશે.

એમેઝોને આ ‘ગ્રેટ ઇન્ડિયન સેલ’માં મોબાઇલ, વોશિંગ મશીન, લેપટોપ જેવા પ્રોડક્ટ પર સારી ઓફર્સ રજૂ કરી છે. ચાલો જોઇએ કઇ પ્રોડક્ટ્સ પર કેટલો લાભ મળશે

આ સેલમાં OnePlus 6T એક્સચેન્જ ઓફર હેઠળ 2000 રૂપિયાના ડિસ્કાઉન્ટમાં ખરીદી શકાશે. ઉપરાંત Redmi Y2 10,499ની જગ્યાએ 7,999 રૂપિયામાં મળશે.

લોકપ્રિય સ્માર્ટ ફોન Realme U1ને ગ્રાહક 10,999 રૂપિયામાં ખરીદી શકશે, જેની મૂળ કિંમત 12,999 છે. ત્યાં જ Honor 8X 2,000ની એક્સચેન્જ ઓફરમાં ખરીદી શકાશે.

સેલમાં હોમ, કિચનના પ્રોડક્ટ્સ પર 75% અને ઇલેક્ટ્રોનિક આઇટમ પર 60% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આમાં ગ્રાહક No cost EMI અને એક્સચેન્જ ઓફરનો લાભ મેળવી શકે છે.

સેલમાં Samsung Full HD Smart TV 58,900ની જગ્યાએ 36,990 રૂપિયામાં ઉપલબ્ધ છે.

સાથે જ TCL 4K UHD Android માત્ર 43,990માં ખરીદી શકાય છે, જેની કિંમત 79,990 રૂપિયા છે. ગ્રેડ ઇન્ડિયન સેલમાં વોશિંગ મશીન પર 11,000 રૂપિયા સુધીની છૂટ મળી રહી છે.
આજે 12 વાગ્યાથી આ સેલનો લાભ માત્ર એમેઝોનના પ્રાઇમ મેમ્બર્સને જ મળશે. અન્ય ગ્રાહકો માટે સેલ 20થી 23 જાન્યુઆરી સુધી ચાલશે. ત્રણ દિવસ ચાલનાર આ સેલમાં HDFCના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર 10% ઇન્સ્ટેન્ટ ડિસ્કાઉન્ટ મળશે.

Read Also

Related posts

આ ઈન્ટરનેશનલ કંપનીએ ગુજરાતનાં ખેડૂતો સામે કર્યો કેસ

Mansi Patel

તો આ કારણે પ્રિયંકા ગાંધી મોદી વિરૂદ્ધ ચૂંટણી મેદાનમાં ન ઉતર્યા

Mayur

સેકન્ડમાં જ આખા શહેરનો ખાત્મો બોલાવી શકતી સબમરીનનું નિર્માણ કર્યું આ દેશે

Mayur