GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

હવે Amazon-Flipkart પર મળતા સામાન પર લખ્યું હશે આવું, સામાન ક્યાંનો છે આ રીતે પડી જશે ખબર

Amazon-Flipkart

વોકલ ફોર લોકલને પ્રમોટ કરવા માટે થોડા દિવસ પહેલા ખબર આવી હતી કે હવે ઓનલાઈન ખરીદી કરવા પર ઈ-કોમર્સ કંપનીઓને પ્રોડક્ટ વિશે જણાવવાનું રહેશે કે તે ક્યાં બની (country of origin) છે. Amazon અને Flipkart જેવી ઈ-કોમર્સ કંપનીઓએ આ દિશામાં તૈયારી શરૂ કરી દીધી છે. જો દરેક વસ્તુ બરાબર રહી તો જુલાઈના અંત સુધી તેને લાગુ કરી દેવામાં આવશે.

તેને લઈને DPIIT એ ઈ-કોમર્સ કંપનીઓના પ્રતિનિધિઓની સાથે વીડિયો કોન્ફ્રન્સિંગ કરી બેઠક કરી હતી. DPIIT  ઈચ્છે છે કે તેને ગમેતેમ કરીને આ મહિનાના અંત સુધી લાગુ કરી દેવામાં આવે. એમાઝોન અને ફ્લિપકાર્ટે આ બદલાવને લઈને બેન્ક-ઈંડ પર તૈયારી શરૂ કરી દીધી છે. સૂત્રો દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે.

Amazon-Flipkart

અમુક સામાનો સાથે થશે શરૂઆત

ઈ-કોમર્સ કંપનીઓની તરફથી કહેવામાં આવ્યું છે કે તેમના પ્લેટફોર્મ પર 10 મિલિયનથી વધુ પ્રોડક્ટ ઉપલબ્ધ છે. એવામાં આ કામને પુરું કરવા માટે તેમને કમશે કમ બે-ત્રણ મહિનાનો સમય જોઈએ છીએ. આવામાં શરૂઆતમાં અલગ અલગ કેટેગરીઝના સામાનો પર country of originની જાણકારી પણ આપવામાં આવશે અને પ્લાન પર ઝડપથી આગળ વધાશે.

Read Also

Related posts

રિયાના ભાઈ શોવિક અને પિતાની આ દિવસે થઇ શકે છે પૂછતાછ

Mansi Patel

વિશ્વમાં 1.7 લાખ કરોડના વધારા સાથે ચોથા નંબરના ધનિક બન્યા મુકેશ અંબાણી, પ્રથમ નંબરે આવે છે આ ઉદ્યોગપતિ

Karan

શ્રેય હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ મામલે આજે સોંપાઈ શકે છે તપાસ રિપોર્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!