GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

Amazon આપી રહ્યુ છે 25 હજાર રૂપિયા જીતવાનો જોરદાર ચાન્સ, એપ પર કરવું પડશે આ નાનું કામ

રૂપિયા

ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન પર ડેઈલી એપ ક્વિઝનું નવું એડિશન શરૂ થઈ ગયું છે. ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોન આજે તેની ક્વિઝમાં એમેઝોન પે બેલેન્સ પર 25,000 રૂપિયા જીતવાની તક આપી રહ્યું છે. આ ક્વિઝ Amazonની મોબાઈલ એપ પર ઉપલબ્ધ છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ દૈનિક ક્વિઝ દરરોજ સવારે 8 વાગ્યે શરૂ થાય છે અને રાત્રે 12 વાગ્યા સુધી ચાલે છે. ક્વિઝમાં જનરલ નોલેજ (GK) અને કરંટ અફેર્સમાંથી પાંચ પ્રશ્નોનો સમાવેશ થાય છે.

Amazon

Amazon જણાવેલ 25 હજારનું ઈનામ જીતવા માટે તમારે ક્વિઝમાં પુછવામાં આવેલા સવાલોના સાચા જવાબ આપવાના હોય છે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા દરેક સવાલમાં ચાર વિકલ્પ આપવામાં આવે છે. આજના ક્વિઝના વિજેતાનું નામ 26 જૂને જાહેર કરવામાં આવશે. જેને લકી ડ્રો દ્વારા પસંદ કરવામાં આવશે.

Amazon

ક્વિઝ કેવી રીતે રમવી?

  • જો તમારા ફોનમાં એમેઝોન એપ નથી, તો ક્વિઝ રમવા માટે તમારે પહેલા તેને ડાઉનલોડ કરવી પડશે.
  • ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા પછી તમારે સાઇન ઇન કરવું પડશે.
  • તે પછી એપ ઓપન કરો અને હોમ સ્ક્રીન નીચે સ્ક્રોલ કરો. જ્યાં સૌથી નીચે તમને ‘Amazon Quiz’નું બેનર જોવા મળશે.
  • અહીં ક્લિક કરો અને ત્યાર બાદ તમને ક્વિઝ માટેના સવાલો જોવા મળશે, જેનો સાચો જવાબ આપીને તમે શાનદાર ગિફ્ટ જીતી શકો છો.

READ ALSO:

Related posts

‘તે મને જંગલ તરફ ખેંચી રહ્યો હતો, હું ખરાબ રીતે ચીસો પાડી રહ્યો હતો’ : આ એક્ટ્રેસે જણાવી હૃદયદ્રાવક ઘટના

Binas Saiyed

સાવધાન/ એક વાર પીઝા ખાવાથી જીવનની 7.8 મિનિટની ઉંમર થાય છે ઓછી, લાંબુ જીવન જીવવું હોય તો આ વસ્તુઓથી બનાવી લેજો દૂરી

Hardik Hingu

મૌની રોયે હોટલની બહાર પૈસા માગનારી બે મહિલાઓને ગળે લગાડી, પ્રેમ વરસાવી કર્યું વહાલ, Video જોશો તો તમે પણ વિચારતા રહી જશો

Binas Saiyed
GSTV