GSTV
Home » News » અમરસિંહ રંગાયા ભાજપના રંગે, Twitter પર પોતાના નામની આગળ લખ્યું ‘ચોકિદાર’

અમરસિંહ રંગાયા ભાજપના રંગે, Twitter પર પોતાના નામની આગળ લખ્યું ‘ચોકિદાર’

ભાજપે હું પણ ચોકીદાર અભિયાન શરૂ કર્યુ છે. ત્યારે ભાજપના આ અભિયાનમાં સમાજવાદી પાર્ટીના દિગ્જજ નેતા અમરસિંહ પણ રંગાયા છે. અમરસિંહે ટ્વિટર હેન્ડલ પર પોતાના નામની આગળ ચોકીદાર લખ્યુ છે. અમરસિંહ હમેશા ભાજપની નીતિઓના વખાણ કરતા હોય છે. ત્યારે ફરીવાર અમરસિંહે ભાજપના હું પણ ચોકીદાર અભિયાનને સમર્થન આપ્યુ છે.

મહત્વપૂર્ણ છે કે, ભાજપે દેશભરમાં હું પણ ચોકીદાર અભિયાનની શરૂઆત કરાવી છે ત્યારે આ અભિયાનમાં પીએમ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત ભાજપના નેતાઓ મોટી સંખ્યામાં જોડાય છે.

READ ALSO

Related posts

આંતકવાદ સાફ કરવાની બૂમો પાડનાર BJPએ આતંકવાદના આરોપીને ટિકિટ આપી!

Alpesh karena

એક થપ્પડે ખરાબ કરી નાખ્યું આ અભિનેત્રીનું જીવન, ઘરમાંથી મળી ત્રણ દિવસ જુની સડેલી લાશ

Arohi

મોરબીમાં ઉદ્યોગકારોને પડ્યા પર પાટુ લાગવા જેવી સ્થિતિ

Alpesh karena