GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

21મી જુલાઈથી અમરનાથ યાત્રાને કેન્દ્ર સરકારે મંજૂરી આપી, ઉચ્ચ સ્તરીય બેઠક બાદ લેવાયો મહત્વનો નિર્ણય

કેન્દ્ર સરકારની મળેલી બેઠકમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ 21મી જુલાઈથી અમરનાથ યાત્રાને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પાળવાની સાથે સાથે એક દિવસમાં વધુમાં વધુ ૫૦૦ પ્રવાસીઓ જ દર્શન કરી શકશે. બાબા અમરનાથ ઉપરાંત વૈષ્ણોદેવીના દર્શન પણ યાત્રાળુઓ કરી શકશે.

૨૧મી જુલાઈથી અમરનાથ યાત્રાના પહેલા સંઘને રવાના કરવાની પરવાનગી અપાશે

આગામી ૨૧મી જુલાઈથી અમરનાથ યાત્રાના પહેલા સંઘને રવાના કરવાની પરવાનગી અપાશે. કોરોના વાયરસના કારણે દિવસમાં ૫૦૦ શ્રધ્ધાળુઓથી વધુને અમરનાથ કે વૈષ્ણોદેવી જવા દેવાશે નહીં. તમામ શ્રદ્ધાળુઓએ સોશિયલ ડિસ્ટન્સિંગ ઉપરાંત માસ્ક પહેરવા સહિતના નિયમો પાળવા પડશે.

દિવસમાં ૫૦૦ શ્રધ્ધાળુઓથી વધુને અમરનાથ કે વૈષ્ણોદેવી જવા દેવાશે નહીં

અમરનાથ અને વૈષ્ણોદેવી એમ બંને ધાર્મિક સ્થળો જમ્મુ-કાશ્મીરમાં આવેલા છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે આખા રસ્તામાં સુરક્ષાદળોના જવાનો ૨૪ કલાક પહેરો ભરશે. બાલટાલના રસ્તે અત્યારે બે જ લંગરની પરવાનગી અપાઈ છે.  સેનેટાઈઝર્સથી લઈને પીપીઈ કિટ સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાના કારણોસર લંગરના સ્થળે કોઈને ય રહેવાની પરવાનગી નહીં અપાય. સામાન્ય રીતે લંગરમાં ભોજનની વ્યવસ્થા ઉપરાંત યાત્રાળુઓ રહી શકે એવી પણ વ્યવસ્થા થતી હોય છે.

READ ALSO

Related posts

દાનનો ધોધ વહ્યો: મોરારી બાપૂની એક હાકલ પર ભક્તોએ રૂપિયાનો ઢગલો કરી દીધો, માગ્યા 5 કરોડ અને મળ્યા 18 કરોડ રૂપિયા

Pravin Makwana

મંદિર પોલિટીક્સ: ભૂમિપૂજન આખરી દાવ હતો કે નવી ઈનિગ્સ શરૂ થશે, પાર્ટીની છબી પર લાગેલા ગ્રહણને કઈ રીતે બેલેન્સ કરવું તે પડકાર

Mansi Patel

ભાજપના સાંસદે હદ વટાવી: ભગવાન રામ કરતા પણ મોટા બતાવી દીધા મોદીને, હવે જવાબ આપવો ભારે પડશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!