GSTV
Home » News » જાણો અમરનાથ યાત્રા સંબંધિત બસ ઓપરેટર્સને સુરક્ષા સંબંધિત શુ અપાઈ સુચનાઓ

જાણો અમરનાથ યાત્રા સંબંધિત બસ ઓપરેટર્સને સુરક્ષા સંબંધિત શુ અપાઈ સુચનાઓ

ગત્ત વર્ષે અમરનાથ યાત્રા દરમિયાન ગુજરાતી પ્રવાસીઓની બસને આતંકીઓએ નિશાન બનાવી હતી. જેથી આ વર્ષે સુરક્ષાના કારણોસર અમરનાથ યાત્રા સંબંધિત બસ ઓપરેટર્સને યાત્રાળુઓની સલામતી અને સુરક્ષા સંબંધિત સુચનાઓ આપવામાં આવી છે.

આ સુચનાઓમાં સૌથી મહત્વની સૂચના યાત્રાળુઓની બસના ડ્રાઇવર અને કંડકટરની સુરક્ષાની છે. જેમાં બસના ટુર ઓપરેટરને સુચના અપાઇ છે કે જે પણ ડ્રાઇવર કંડકટર બસ લઇને જશે તેને ટુર ઓપરેટરે બુલેટ પ્રુફ જેકેટ આપવાના રહેશે.

નોંધનીય છે કે અમરનાથ યાત્રામાં જનારી બસને લઇને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીએ અનેક સૂચના આપી છે.જેમાં બુલેટ પ્રુફ જેકેટ અંગેની સૂચના મહત્વની છે.

Related posts

સુરત : પરિણીત મહિલા પર દુષ્કર્મ આચરી તરછોડી મુકતા મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો

Mayur

સંબિત પાત્રાએ મમતા બેનર્જીને 15 વર્ષ જૂનું ભાષણ યાદ કરાવી ચિંતામાં ગરકાવ કરી દીધા

Mayur

લક્ષચંડી યજ્ઞને લઈને ઉંઝા હાઈવે પર પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ, 108 એમ્બ્યુલન્સ રોડ વચ્ચે અટવાઈ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!