GSTV
Bollywood Entertainment Trending

હદ વટાવી / ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસે 15 લોકો સામે આપ્યા હતા ન્યૂડ શોટ, સ્કિન કોસ્ટ્યૂમ પહેરવાથી કર્યો હતો ઇનકાર

બોલીવૂડ હોય કે સાઉથની ફિલ્મ પણ ફિલ્મની સ્ટોરીની હિસાબથી ફિલ્મોમાં ન્યૂડ અને બોલ્ડ સીન હવે સામાન્ય વાત છે. પરંતુ તમને જણાવી દઈએ કે ન્યૂડ સીન સમયે સ્થળ પર ઓછામાં ઓછા લોકો હોય છે. પરંતુ વર્ષ 2019માં એક ફિલ્મ આવી હતી ‘આદઇ’ (Aadai)માં જેમાં એક્ટ્રેસ અમલા પોલે તમામ હદો પાર કરી દીધી હતી. કોઈ પણ સ્કીન કોસ્ટ્યુમ પહેર્યા વિના ન્યુડ સીન આપીને સનસનાટી મચાવી દીધી હતી.

અમલા અનુસાર ફિલ્મ ડાયરેક્ટર દ્વારા સ્કીન કોસ્ટ્યુમની ઓફર આપવામાં આવી હતી, પરંતુ અમલાએ નેચુરલ એક્સપ્રેશન લાવવા માટે સ્કીન કોસ્ટ્યુમ પહેરવાનો ઇનકાર કરી દીધો હતો. આ ફિલ્મના ટ્રેલર રિલીજ પર પર સોશિયલ મીડિયા પર હંગામો મચ્યો હતો. અમલા પર લોકો દ્વારા અશ્લિલતા ફેલાવાનો આરોપ મૂકાયો હતો. આ ફિલ્મ પછી કેટલાક લોકોએ તેમની આલોચના કરી હતી.

અમલાએ વર્ષ 2019 જુલાઈમાં રિલીઝ થયેલી ફિલ્મ આદઈ (Aadai)

ફિલ્મમાં ન્યૂડ સીન આપીને તહેલકો મચાવી દીધો હતો. અમલાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે સીન સમયે ખૂબ નર્વસ હતી. પરંતુ ફિલ્મનો કોન્સેપ્ટ એટલો સારો હતો કે તે કંઇ પણ કરવા માટે તૈયાર હતી. અમલાએ 15 લોકોની ટીમ સામે શોટ આપ્યા હતા. અમલા સાઉથની સૌથી મોટી દમદાર હિરોઈન છે. જેનો ન્યૂડ સીન આજે પણ ચર્ચામાં રહે છે.

Read Also

Related posts

નવી સંસદ ભવનમાં અખંડ ભારતની તસવીર જોઈને પાક-નેપાળને મરચા લાગ્યા, આ નકશાને લીધે કંગાળ પાડોશી દેશ મુંઝવણમાં

Hina Vaja

કોણ હતા ઓશો, જાણો શું હતા પ્રેમ સંબંધો પર તેમના વિચારો

Siddhi Sheth

પિગમેન્ટેશન / હોઠની ઉપરના ભાગની કાળાશને દૂર કરવા માટે ઘરેલુ ઉપચાર છે શ્રેષ્ઠ

Drashti Joshi
GSTV