GSTV
Gujarat Government Advertisement

નતાશા સ્ટેનકોવિક માતા બનતા ભૂતપૂર્વ બોય ફ્રેન્ડે આપ્યુ આ રિએકશન,એક્ટ્રેસની સાથે ફોટો શેર કરી કહી આ વાત

Last Updated on August 3, 2020 by

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનોવિક હવે માતા પિતા બની ગયા છે. થોડા સમય અગાઉ હાર્દિકે જ તેના ઘરમાં પુત્રનો જન્મ થયો હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. ત્યાર બાદ હાર્દિકે તેના પુત્ર સાથેનો એક ફોટો પણ શેર કર્યો હતો. હવે નતાશાના ભૂતપૂર્વ બોયફ્રેન્ડે આ અંગે રિએક્શન આપ્યું છે.

એક્ટર અલી ગોનીએ નતાશા સાથેનો પોતાનો જૂનો ફોટો શેર કર્યો છે. તેણે લખ્યું છે કે અરે મમ્મી બની ગઈ, અભિનંદન નતાશા અને હાર્દિક પંડ્યા. તેણે આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. અગાઉ પણ નતાશાની સગાઈના સમાચાર આવ્યા ત્યારે પણ અલી ગોનીએ તેને અભિનંદન પાઠવ્યા હતા. તેણે એક મુલાકાતમાં કહ્યું હતું કે હું અત્યંત ખુશ છું. યે મહોબ્બતે ફિલ્મના અભિનેતાએ જણાવ્યું હતું કે બંને સાથે ખૂબસુરત લાગે છે તેઓ પ્રેમાળ લાગી રહ્યા છે. હું ખુશ છું કે તેઓ લગ્ન કરી રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!