GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

2017ની યુપીની ચૂંટણીમાં હાર બદલ યુવા નેતા શરમ કરે: મુલાયમસિંહ યાદવ

સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમસિંહ યાદવના 79મા જન્મદિવસની ઉજવણી પાર્ટી કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી છે.

પોતાના જન્મદવિસની ઉજવણી વખતે મુલાયમસિંહ યાદવે કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યુ હતુ કે, સમાજવાદી પાર્ટીના યુવાનો શરમ કરો કે વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની 47 બેઠકો જ છે. આટલી ખરાબ હાલત તો અયોધ્યામાં કારસેવકો પર ગોળી ચલાવ્યા બાદ પણ થઈ ન હતી. મુલાયમસિંહ યાદવે કહ્યુ છે કે, પાર્ટીના એવા બે નેતાઓ બેઠા છે કે જેમના પોલિંગ બૂથ પર સમાજવાદી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. બંને પોલિંગ બૂથ પર જેટલા વોટ સમાજવાદી પાર્ટીને મળ્યા છે. તેનાથી વધારે વોટ નેતાના ઘરમાં હતા. મુલાયમસિંહ યાદવે કહ્યુ છે કે, સમાજવાદી પાર્ટીની આવી હાલત માટે કોણ-કોણ જવાબદાર છે? તેના માટે પાર્ટીમાં કોણ જવાબદારી લેશે?

Related posts

અમદાવાદના આ યુવકને PUBG ગેમ રમવી પડી ભારે, ખાતામાંથી કપાઈ ગયા આટલા હજાર રૂપિયા

Nilesh Jethva

બાહુબલી અતીક અહમદના ભાઈની કરી પોલીસે ધરપકડ, 1 લાખ રૂપિયાનું હતું ઈનામ

Mansi Patel

કોરોનાનો કહેર : અમદાવાદના આ 26 વિસ્તારને કરાયા માઈકો કન્ટેન્મેન્ટ જાહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!