GSTV
Home » News » પક્ષપલટુ અલ્પેશ ઠાકોરનો પાટણમાં વિરોધ, અલ્પેશ ઠાકોર હાય હાયના નારા લાગ્યા

પક્ષપલટુ અલ્પેશ ઠાકોરનો પાટણમાં વિરોધ, અલ્પેશ ઠાકોર હાય હાયના નારા લાગ્યા

તાજેતરમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોરને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પાટણમાં અલ્પેશ ઠાકોરનો વિરોધ થયો હતો. પક્ષ સાથે ગદ્દારી કરનાર અલ્પેશ ઠાકોરનો વિરોધ કરવામાં આવ્યો હતો. પાટણના બગવાડા દરવાજા ખાતે કોંગ્રેસ દ્વારા સુત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો હતો. લોકોએ અલ્પેશ ઠાકોર હાય હાયના નારા લગાવ્યા હતા. તો કોંગ્રેસના કાર્યકરોએ અલ્પેશ ઠાકોરના પૂતળાનું દહન કર્યુ હતુ. મહત્વપૂર્ણ છે કે રાજ્યસભાની ચૂંટણીમાં અલ્પેશે ક્રોસ વોટિંગ કર્યું હતું અને બાદમાં રાજીનામું આપી દીધુ હતું. રાજીનામાં આપ્યા બાદ અલ્પેશે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

READ ALSO

Related posts

આફ્રિકા સ્ટાઈલમાં વિકસાવેલા જંગલ સફારીથી લઈને ઈકો ટુરિઝમ સુધીના પ્રોજેક્ટની પ્રધાનમંત્રીએ લીધી મુલાકાત

Mayur

રાગિની MMS રિટર્ન્સની રાગિનીનો બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર થયો વાયરલ

Kaushik Bavishi

સામાન્ય માણસના બજેટમાં મળી રહી છે આ 7 સીટર કાર, જાણો તેના ફિચર્સ અને કિંમત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!